________________
આયુઃ ૪-નરક-તિર્યંચ-મનુષ્ય-દેવનું આયુષ્ય. ભવાંતરે જતા વંત ઉદયમાં આવે તે આયુકર્મ.
ગોત્ર ૨-ઉંચ ગોત્ર, નીચ, જ્ઞાનાદિહીનને પણ જેના ઉદયે ઉત્તમ જાતિકુળ બળ વગેરે ઐશ્વર્ય, સત્કાર, સન્માન, સ્થાન આદિ મળે તે ઉચ્ચ ગોત્ર તેથી વિપરીત નીચ ગોત્ર, એથી જ્ઞાનાદિસંપન્ન પણ હોય છતાં નિંદા પામે.
નામકર્મ ક૭ ભેદ-ગતિ ૪ + જાતિ ૫ + શરીર ૫ + અંગોપાંગ ૩ + સંઘયણ ૬ + સંસ્થાન ૬ + વર્ણાદિ ૪ + આનુપૂર્વી ૪ + વિહાયોગતિ ૨ = ૩૯ પિંડ પ્રકૃતિ + ૮ પ્રત્યેક પ્રકૃતિ + ત્રસદશક - થાવર દશકની ૨૦ = ૪૭ પિંડ પ્રકૃતિ = પેટાભદવાળી પ્રકૃતિ.
ગતિ ૪- નારકાદિ પર્યાય જે કર્મથી પ્રાપ્ત થાય તે ગતિનામકર્મ નરક-તિર્યંચ મનુષ્ય દેવ ગતિ.
જાતિ પ-એકેન્દ્રિય, બેઈદ્રિય, તે ઈદ્રિય, ચઉરિંદ્રિય, પંચેન્દ્રિય, જેનાથી હીનાધિક ચૈતન્યનું વ્યવસ્થાપક એવું એકેન્દ્રિયાદિપણું મળે, તે જાતિનામ કર્મ.
શરીર-૫ (શીતિ તિ) ઔદારિક=ઉદાર-સ્થૂલ પુદ્ગલોનું બનેલું, મનુષ્ય તિર્યંચનું. વૈક્રિય = વિવિધ ક્રિયા (અણુ-મહાન, એક અનેક) કરી શકાવા યોગ્ય શરીર, દેવનારકનું. આહારક શ્રી તીર્થકર દેવની ઋદ્ધિ જોવા કે સંશય પૂછવા ચૌદ પૂર્વી એક હાથનું શરીર બનાવે છે. તૈજસ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org