________________
માસ ટકનાર. છટ્ટે સાધુના ગુણઠાણે ન હોય. ૪ સંજ્વલન-પરીષહ ઉપસર્ગે ચારિત્રીને પણ સહેજ ધુંધવે તે. વીતરાગભાવને રોકનાર. ૧૫ દિન ટકનારો. આ ચારે ચોકડીના ૪ ક્રોધના દષ્ટાંત-પર્વતરેખા, પૃથ્વીરેતી-જલની રેખા તેમ ૪ માનના-પત્થરનો થાંભલો, અસ્થિનો, કાષ્ઠનો, નેતરની સોટી. ૪ માયાના-વાંસનું મૂળ, મેંઢાનું શિંગડું, ગોમૂત્રની ઘારા અવલેહિ (વાંસની છાલ) ૪. લોભના-કિરમજી રંગ, કાદવ, ગાડાની મળી, હળદરના રંગ. ૧૬. કષાયની સાથે રહે કે કષાયોને જગાડે તે નોકષાય ૯ - હાસ્ય-શોક (હર્ષ-દીલગીરી), રતિ- (ઇષ્ટમાં રાજીપો), અરતિ (અનિષ્ટમાં નારાજી), ભય (સ્વસંકલ્પથી બીક), જુગુપ્સા (તિરસ્કાર-દુગચ્છા ભાવ), પુરુષવેદ (સળેખમ થયે ખાટું ખાવાની ઇચ્છાની જેમ જેના ઉદયે સ્ત્રીભોગની અભિલાષા થાય), સ્ત્રીવેદ (પુરૂષભોગની અભિલાષા), નપુંસકવેદ (ઉભય અભિલાષા).
અંતરાય પ-દાનાંતરાય, લાભ, ભોગાંડ, ઉપભોગાંડ, વિર્યાતરાય, ક્રમસર દાન કરવામાં, લાભ થવામાં, એકજવાર ભોગવી શકાય તેવી વસ્તુ (જમેકે ખોરાક), ભોગવવામાં, વારંવાર ભોગવાય તે-વસ્ત્રાલંકારાદિ ભોગવવામાં, અને વીર્ય પ્રગટ થવામાં અંતરાય કરનાર આ કર્મોનો ઉદય બને છે.
વેદનીય ૨-૧. શાતા, ૨ અશાતા, જેના ઉદયે આરોગ્ય વિષયોપભોગ વગેરેથી સુખનો અનુભવ થાય તે શાતા , એથી ઉલટું અશાતા,
Jain Education International
For Privat:
Wersonal Use Only
www.jainelibrary.org