SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ ખંધ=આખું દ્રવ્ય. દેશ=દ્રવ્યનો એક ભાગ. પ્રદેશ દ્રવ્યનો નિર્વિભાજ્ય અંશ (દશ પ્રદેશ દ્રવ્યમાંજ સંલગ્ન હોય) પરમાણુ–છૂટું નિવિભાજ્ય (અણુ) દ્રવ્ય. સ્વરૂપ-ધર્મા, અધર્મા, આકાશાજગતમાં એકેકજ છે. પુદ્ગલ સ્કંધો અને પરમાણુઓ અનંતાનંત છે. માછલીને ચાલવામાં પાણી, કે પક્ષીને ઉડવામાં હવાની જેમ ધર્મા એ ગતિમાં પ્રવૃત્ત થયેલ જીવ પુદ્ગલને ગમનમાં સહાયક છે; માટેજ લોકાન્ત સુધીજ ગતિ થાય છે અધર્મા મુસાફરને ઝાડ કે વહાણને દ્વીપ જેમ સ્થિતિ (સ્થિરતા) માં ઉપકારી છે. આકાશનો ગુણ અવગાહ (અવકાશ) આપવાનો છે. જેટલા આકાશ ભાગમાં ધર્મા, અધર્મા એ બે દ્રવ્ય સંપૂર્ણ વ્યાપ્ત છે અને જીવો તથા પુદ્ગલો ગતિ સ્થિતિ કરે છે તેટલો લોકાકાશ કહેવાય બાકી અલોક. દરેક જીવ, ધર્મા, અધર્મા અને લોકાકાશ એ એક સરખા અસંપ્રદેશવાળા છે. લોકાકાશ એ ઉંધા મુકેલા મોટા કોડીયા પર નાનું કોડીયાનું સંપુટ જે આકારે થાય તે આકારે છે. ધર્માઅધર્મા એ બે દ્રવ્ય ન હોય તો અનંત આકાશમાં જીવ કે પુલની ગતિ કે સ્થિતિનો કયાંય નિયમ ન રહે. પુરણ ગલન સ્વભાવવાળું તે પુદ્ગલ. એના પરમાણુ, કયણુક Jain Education International For Private Personal Use Only www.jainelibrary.org
SR No.001340
Book TitlePrakarana Dohan
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year2005
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati & Principle
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy