________________
ધૂમ્મસ, વર્ષા, વિગેરે.
બાદર અગ્નિકાય - યુગલિક ક્ષેત્રો સિવાય મનુષ્યલોક (અઢી
દ્વિીપ).
બાદર વાયુકાય - ધનવાત, તનવાત, પાતાલકલશામાં. ભવનો, વિમાનો વગેરેમાં જ્યાં પોલાણ હોય ત્યાં.
બાદર વનસ્પતિકાય - તિøલોકમાં, ભવનો - વિમાનોના બગીચાઓમાં.
વિકલેઢિયો અને પંચેન્દ્રિયતિર્યંચ - તિચ્છલોકમાં ઉંચે મેરુ શિખર સુધી અને નીચો અધોગ્રામ સુધી.
મનુષ્ય - અઢી દ્વીપમાં દેવ – ત્રણે લોકમાં નારક - અધોલોકમાં જીવો નિગોદમાં અનંતાનંત છે બાકી અસંખ્યાત છે.
અજીવ તત્ત્વ. ૫ ભેદ - ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પુલાસ્તિકાય, કાળ. અસ્તિ=પ્રદેશ કાય =સમૂહ. કાળ ગમે ત્યારે પણ પિડિત કે અપિંડિત વર્તમાન એક સમયરૂપજ મલે, માટે કાલાસ્તિકાય નહિં.
૧૪ પેટા ભેદ-ધર્મા વગેરે ચારેના સ્કંધ, દેશ અને પ્રદેશ એમ ૩-૩ ભેદ કરતા ૧૨ અને પુદ્ગલમાં પરમાણુનો ૧ ભેદ વધુ, તથા કાળનો ૧ ભેદ એમ કુલ ૧૪ ભેદ અજીવના.
3
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org