________________
ગુણાનુરાગ
“ “અન્ય પરંપરાના સંતને ‘મહર્ષિ' કેમ કહેવાય?” એ શંકા મૂઢમતિ જ કરે, પ્રજ્ઞાશીલ વ્યક્તિ નહિ. સત્યાર્થકથનનો ગુણ જોઈને આચાર્ય હરિભદ્રસૂરિ મહારાજે વ્યાસાદિને પણ ‘મહર્ષિ’ કહ્યા છે.” — ઉપાધ્યાય યશોવિજયજી, યોગાવતાર દ્વાત્રિશિકા, શ્લોક ૨૦, ટીકા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org