________________
શાનની પરખ અને પ્રાપ્તિ ૨૩ ક્રમશ: જીવનના અન્ય દન્દ્રોમાં પણ એ ઉત્તરોત્તર અધિક સમત્વ કેળવતો આગળ વધે છે. શાસ્ત્રીય પરિભાષામાં કહીએ તો, તે મનોગુપ્તિમાં ક્રમશ: વિકાસ સાધે છે. એમ કરતાં કોઈ ધન્ય પળે મનોગુપ્તિની ત્રીજી કક્ષાનેઆત્મારામતા–ને સ્પર્શે તે નિશ્ચય રત્નત્રયનો આસ્વાદ પામે છે. નિશ્ચય-વ્યવહાર રત્નત્રયી
નવ તત્ત્વ, વડુ દ્રવ્ય આદિ શ્રી જિનેશ્વરદેવ (અર્થાત્ પૂર્ણજ્ઞાની) કથિત ભાવોને સારી રીતે જાણીને તેનું શ્રદ્ધાન અને તે મુજબ યથાશક્તિ સંયમ, વ્રત આદિનું આચરણ, એ છે વ્યવહાર-રત્નત્રયી અથવા ભેદરત્નત્રયી. પર પદાર્થોની ચિંતા છોડીને પોતાના આત્માનું જ શ્રદ્ધાન, તેના સ્વરૂપનું જ્ઞાન અને ચિત્તને અન્ય વિકલ્પોથી રહિત કરી સ્વરૂપમાં જોડી, ત્યાં લીન કરવું, તે છે નિશ્ચય-રત્નત્રયી' અર્થાત્ અભેદરત્નત્રયી.
ચિત્ત, ઇન્દ્રિયો, વિષયો અને બાહ્ય પદાર્થો સાથે જોડાયેલું રહે છે. તેમાંથી ખેંચીને તેને આત્મા સાથે જોડવાનો અભ્યાસ એ જ પારમાર્થિક યોગ છે. વ્યવહાર નિશ્ચય સુધી લઈ જવા માટે છે. વ્યવહાર-રત્નત્રય કારણ છે, નિશ્ચય-રત્નત્રય કાર્ય છે. જેનાથી કાર્ય ન થાય તે કારણ તરીકે ગણના પામે નહિ.
(iii) મવતિ ગત દિતીરે નિત્તાયોર્િ લિપિ
टीका- असौ = दर्शनग्रहो यथेदमस्मदीयं दर्शनं शोभनमन्यदीयमशोभनमित्येवं रूपः।
- થોડશક, ૧૧, શ્લોક ૧૦. ४. स्वद्रव्यगुणपर्यायचर्या वर्या, पराऽन्यथा। इति दत्तात्मसन्तुष्टि-मुष्टिज्ञानस्थितिर्मुनेः ।।
– જ્ઞાનસાર, જ્ઞાનાટક, શ્લોક ૫. ૫. (i) માત્માત્મજોવ છુદ્ધ, નાનાત્યાનમામના सेयं रत्नत्रये ज्ञप्ति-रुच्याचारैकता मुनेः ।।
– જ્ઞાનસાર, મૌનાષ્ટક, શ્લોક ૨. (ii) નિવૃત્તિ ને પ્રવૃત્તિ ભેદે, ચારિત્ર છે વ્યવહારે જી, નિજગુણ સ્થિરતા ચરણ તે પ્રણમો, નિશ્ચય શુદ્ધ પ્રકાર.
– પદ્મવિજયજી મહારાજકૃત સિદ્ધચકસ્તવન, ગાથા ૯. સરખાવો : અધ્યાત્મસાર, વૈરાગ્યભેદ, શ્લોક ૨૧. ६. व्यवहारोऽपि. गुणकृद् भावोपष्टंभतो भवेत् । सर्वथा भावहीनस्तु, स ज्ञेयो भववृद्धिकृत् ॥
– વૈરાગ્યકલ્પલતા, સ્તબક ૯, શ્લોક ૧૦૧૮.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org