________________
સમત્વ : સાધનાનો રાજપથ, ૧૪૫ માટે મુમુક્ષુએ યમ-નિયમ અને અનુષ્કાનાદિ બાહ્ય ઉપાસનામાં જ અટકી ન જતાં, ક્રિયામાં સમાવિષ્ટ ધ્યાનાદિ અંતરંગ યોગસાધનનો પણ આદર કરવો ઘટે કે જેથી જ્ઞાન-અપરોક્ષાનુભવજન્ય આત્મજ્ઞાન-ની ઉપલબ્ધિ શક્ય બને.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org