SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મજ્ઞાન અને સાધનાપથ ઉત્તરાર્ધ સાહીતી આત્મભ્રાંતિ સમ રોગ નહિ, સદ્ગુરુ વૈદ્ય સુજાણ; ગુરઆજ્ઞા સમ પથ નહિ, ઔષધ વિચાર-ધ્યાન. - શ્રીમદ્ રાજચંદ્ર છે મુક્તિ તો ચિત્ત શમી જતાં જ એ હાર્દ જે કો સમજે સુશાસ્ત્રનું શમાવશે એ મનને સુસત્વરે, શાસ્ત્રો પછી શું ઉથલાવશે ? છીપે તૃષા શું જળ ઝાંઝવે કદી? રસોઈ ચિત્રાગ્નિ વડે બને શું? શાસ્ત્રનું જ્ઞાન ન મુક્તિ આપે, એ તો મળે કેવળ આત્મ શોધે. – શ્રી રમણ મહર્ષિ પરમાર્થ દીપ, ૮૦, ૮૩. નય અરૂ ભંગ નિખેપ વિચારત, પૂરવધર થાકે ગુણ હેરી; વિકલ્પ કરત તાગ નવિ પાવે, નિર્વિકલ્પતે હોત ભયેરી. – યોગીશ્વર ચિદાનંદજી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001331
Book TitleAtmagyan ane Sadhnapath
Original Sutra AuthorN/A
AuthorAmarendravijay
PublisherGyanjyot Foundation Mumbai
Publication Year1990
Total Pages379
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Philosophy
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy