________________
૨૫
પ.પૂ.બ્રહ્મચારીજી વિરચિત પ્રજ્ઞાવબોધ'માંથી શ્રી રાજપ્રભુને વંદના :
૧. વંદન ગુરુ-ચરણે થતાં, પ્રભુ પાર્શ્વ વંદાય;
પુષ્પ ૧૭ અભેદ ધ્યાને પરિણમ્યા, તે રૂપ શ્રી ગુરુ રાય.
દોહરા વંદન સદગુરુ પાદ-પમમાં પુનિત પ્રેમ સહ કર્યા કરું, ચકોર ચિત્ત સમ રાજચંદ્ર ગુરુ હું ય નિરંતર હૃદય ધરું;
પુષ્પ ૨૦ વિષય વિરેચક વચનામૃત મુજ અંતર્ણોધ થવા ઉચ્ચરું,
સદ્ગુરુ શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ પદ .. એ રાગ વારંવાર વિચારી આજ્ઞા ઉઠાવવા પુરુષાર્થ કરું. ૩. વિનવું સદગુરુ રાજચંદ્ર પ્રભુ સત્ય તપસ્વી-સ્વામીજી,
પુષ્પ ૨૪ નમી નમી પ્રભુને પાયે લાગું, આપ અતિ નિષ્કામીજી.
સેવો ભવિયાં વિમલ જિનેશ્વર એ રાગ ૪. લાયક-નાયક સદ્ગુરુ રે ભજતાં સર્વ ભજાય રે, ગુરુજીને વંદીએ રે. પુષ્પ ૨૬
રાજચંદ્ર ગુરુ-વચનને રે અનુસરી મોક્ષ જવાય રે, ગુરુજીને વંદીએ રે. દુર્લભ ભવ લહી દોહિલો રે, એ રાગ ૫. વંદું ગુરુપદ-પંકજે, જે ત્રણ જગનું તત્ત્વ,
પુષ્પ ૩૪ નિજ પરમ પદ પામવા, જવા અનાદિ મમત્વ.
દોહરા ૬. વિનય સહિત વંદુ સદ્ગુરુ શ્રી રાજચંદ્ર સદ્ગુણીજી,
પુષ્પ ૩૬ | દુર્લભ આત્મગુણો પ્રગટાવ્યા, શક્તિ કોઇ ન ઊણીજી.
વિમલ જિણંદ શું જ્ઞાન વિનોદી એ રાગ ૭. વિનય સહિત મુજ શીર્ષ શ્રી ગુરુ રાજનાં ચરણે નમે, સૌ કર્મ કાપે જે મહાવ્રત ત્યાં સદા વૃત્તિ રમે;
પુષ્પ ૪૧ એ સફળ દિનને દેખવા, પરમેષ્ઠી પદને સ્પર્શવા,
હરિગીત સદ્ગુરુ-ચરણ ઉપાસવા, ભાવો ઊઠે ઉર અવનવા. જે જગમાં લેપાયા નહિ, શૂરવીર બીજા શ્રી રામ સમા, ધૃતિ અચલ ધરી રાજચંદ્ર ગુરુ નિશદિન સેવે સ્વરૂપ મા;
પુષ્પ ૪૨ મુજ મન તે શ્રી રાજચંદ્રના ચરણકમળમાં લીન રહો,
સદ્ગુરુ શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ પદ..એ રાગ વારંવાર કરું હું વંદન, ગુરુ-ભક્તિ મુજ માંહિ વહો. ૯. વંદું પદ ગુરુ રાજચંદ્રના યોગ અવંચકકારી રે,
પુષ્પ ૪૭ પરમ યોગ પ્રગટાવે હૃદયે, શાંત સુધારસ ધારી રે.
વાસુપૂજ્ય જિન ત્રિભુવન સ્વામી. એ રાગ ૧૦. વક્રપણું વિભાવતણું રે, સદ્ગુરુમાં નહિ લેશ, શુદ્ધ સ્વભાવે શોભતા રે, સરળપણે પરમેશ.
પુષ્પ ૪૮ - પરમ ગુરુ રાજચંદ્ર ભગવંત.
દુઃખ દોહગ દૂરે ટળ્યાં રે..એ રાગ હું વંદુ વાર અનંત, પરમ ગુરુ રાજચંદ્ર ભગવંત. ૧૧. વંદું સદ્ગુરુ રાજ અતિ ઉલ્લાસથી રે, અતિ ઉલ્લાસથી રે;
પુષ્પ ૫૧ રહું આજ્ઞાવશ રોજ, બચું ભવત્રાસથી રે, બચું ભવત્રાસથી રે. શ્રી નમિ જિનવર સેવ ધનાધન..એ રાગ ૧૨. શ્રીમદ્ સદ્ગુરુ રાજચંદ્ર-પદ, વંદુ સહજ સમાધિ ચહી, સદ્દગુરુ ચરણે ચિત્ત વસો મુજ, એ જ ભાવના હૃદય રહી.
પુષ્પ પર દેહ છતાં જેની નિત્ય વર્તે દેહાતીત અપૂર્વ દશા,
સદ્દગુરુ શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ પદ, એ રાગ તે ભગવંત નિરંતર ભજતાં, દોષ રહે કહો કેમ કશા ?
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org