________________
૧૦ સંસ્કૃત उत्पन्नसज्ज्ञानमहोमयेभ्यः सत्प्रातिहार्यासनसंस्थितेभ्यः ।
सद्देशनानंदित सज्जनेभ्यः नमो नमो भवतु सदा जिनेभ्यः ॥ અર્થાત્ પ્રગટ થયેલા સજ્ઞાન (કેવળજ્ઞાન) રૂપી તેજવાળા, પ્રત્યક્ષ દેખાતા પ્રાતિહાર્ય સાથે સિંહાસન
પર બેઠેલા, ઉત્તમ દેશના વડે આનંદ પમાડ્યો છે જેમણે એવા અરિહંતને (જિનને) સદા નમસ્કાર હો.
અરિહંત તો નંદનો નંદ
આનંદનો કંદ
સુખકંદ
અમંદ
જિણંદ आनन्दः नन्दनः प्रमोदनः ।
આનંદસ્વરૂપ જ છે, કારણ કે અંતરંગ શત્રુઓ પર સંપૂર્ણતઃ વિજય મેળવ્યો છે. નંદન રૂપ જ છે, આત્માએ પોતે સલા આવરણો (વિભાવ) હટી જતાં આનંદ (સ્વભાવ) સ્વરૂપ જ રહે ને ? પ્રમોદન એટલે આનંદ અને આનંદના કારક પરમાત્મા બન્નેનો નિર્દેશ છે. એનો આશ્રય લે છે એને પણ આનંદનો જ અનુભવ કરાવે.
અનુરુપ ज्ञानलक्ष्मीधनाश्लेष प्रभवानंद नन्दितम् । निष्ठितार्थमजं नौमि परमात्मा तमव्ययम् ॥
‘જ્ઞાનાર્ણવ’ : શ્રી શુભચંદ્રાચાર્યજી
(કેવળ) જ્ઞાનરૂપી લક્ષ્મી અને (આત્મિક...અનંત) ધનનો આશ્લેષ (આલિંગન, ભેટો) હોવાથી એમાંથી આનંદ જ નિષ્પન્ન થાય ને? તેમાં જે નિષ્ઠિત છે તેવા અજન્મા...અવિનાશી પરમાત્માને નમન કરું
૩% અને કાર મળી ૩ ૨ શબ્દ બન્યો. ૩% એટલે જ સહજ, શુદ્ધ, સત્, ચિતુ, આનંદસ્વરૂપ. તેને કરનારા ૩જાર તેમ આનંદ અને કારી મળી આનંદકારી શબ્દ બન્યો. આનંદ સ્વરૂપ છે અને આનંદ કરાવનાર, પ્રગટાવનાર, ઓળખાવનાર..... તે આનંદકારી.
જે જેનો અર્થી ગ્રાહક છે તે શોધી શોધીને ગમે ત્યાંથી તેનો પત્તો મેળવે જ છે. જ્ઞાનની રુચિ છે તે જ્ઞાની પાસે પહોંચશે તેમ વિશુદ્ધ આનંદની અભિલાષા છે (માત્ર મોક્ષાભિલાષ) તે વિશુદ્ધ આનંદ જયાં પૂર્ણપણે પ્રગટ છે ત્યાં અરિહંત પરમાત્મા પાસે જશે.
खुश रहना, खुश रखना, जीना और जिलाना । નાથ ! મેરે નીવન | વસ યહી # હો TIના | .
આનંદમાં રહેવું, બીજાને આનંદમાં રાખવા, જીવો અને જીવવા દો, સૂત્ર જીવનમાં અપનાવવું. આ જ મારા જીવનનું ગાન બની રહો એ જ પ્રાર્થના.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org