________________
મુહપત્તિ અને શરીર પડિલેહણના ૫૦ બોલની સચિત્ર સરળ સમજણ
૧૯
૨૦
તે મુજબ જમણી આંખે
પડિલેહણ કરતાં ‘નીલ ગ્લેશ્યા’ મનમાં બોલવું.
તે મુજબ ડાબી આંખ
પડિલેહણ કરતાં ‘કાપોત લેશ્યા પરિહરું'
મનમાં બોલવું.
ખોની જેમમોઢાના ત્રણ વભાગમાં વચ્ચે-જમણે-ડાબે ક્રમશઃ ‘રસ ગારવ, ઋદ્ધિ ગારવ,સાતા
ગારવ પરિહરું' બોલવું.
૨૩
૨૪
મોઢાની જેમ છાત્રીના ત્રણ વિભાગમાં
વચ્ચે-જમણે-ડાબે ક્રમશઃ ‘માયા શલ્ય, નિયાણ શલ્ય, મિથ્યાત્વ શલ્ય પરિહરું' બોલવું.
ડાબા ખભાને ઉપરથી નીચે પડિલેહતા ‘ક્રોધ’ અને જમણા ખભે “માન પરિહરું' મનમાં બોલવું.
કાંખમાં ઉપરથી નીચે ડાબે પડિલેહતાં “માયા' અને જમણે પડિલેહતા લોભ પરિહરું' બોલવું.
ડાબા પગની ડાબી બાજુ છેડેની દશીથી પડિલેહતા ‘પૃથ્વીકાય’ વચ્ચે ‘અકાય’ અને જમણે ‘તેઉકાયની જયણા કરૂં” બોલવું.
જમણા પગની ડાબી બાજુ છેડેની દશીથી. પડિલેહતા વાઉકાય, વચ્ચે ‘વનસ્પતિકાય' અને જમણે ‘ત્રસકાયની રક્ષા કરું' બોલવું
૭૯ .' www.jainelibrare
Jain Educatiei
For Pris per