________________
(૧ ) પુરુષ માટે ધોતીયું- ખેસઃ ઓઢ્યા
૭૪
સિવ્યા
વગરના અખંડ - સફેદ - સુતરાઉ અને સ્વચ્છ હોવાં જોઇએ. ખેસ બન્ને બાજુ છેડે દશીવાળો રાખવો.
સ્ત્રીઓ માટે ત્રણ વસ્ત્રઃ મર્યાદા સચવાય અને મસ્તક ઢંકાય તેવા (આછા રંગનાં) સુતરાઉ અખંડ સ્વચ્છ વસ્ત્ર રાખવાં જોઇએ.
(૨) કટાસણું : દોઢ હાથ લાંબુ-પહોળું, ગરમ-સ્વચ્છઓટચા-સીવ્યા વગરનું અને જયણાનું પાલન બરાબર થાય માટે સફેદ જ વાપરવું. (૩) મુહપત્તિ : ૧૬ આંગળ × ૧૬ આંગળ (૧ વેંત અને ૪ આંગળ) સમચોરસ, સુતરાઉ-સ્વર-એક કિનાર બંધ અને ઓઢ્યા વગર-અક્ષર રહિત હોવી જોઇએ. (૪) ચરવળો પુરુષો માટે ગોળ દાંડીનો અને સ્ત્રીઓ માટે ચોરસ દાંડીનો હોવો જોઇએ. દશીઓ ગરમઉનની ઉપરથી વણેલી અને નીચેથી વણ્યા
:
સામાયિક્તાં ઉપકરણો
શાસ્ત્રમાં બતાવેલાં ધર્મ નિર્જરામાં સહાયક ઉપકરણો વધારે કે ઓછાં અથવા અસ્થાને ઉપયોગ કરવાથી તે ‘અધિકરણો' બનતાં હોય છે. તેમજ કર્મબંધમાં સહાયક પણ બનતાં હોય છે.
ઓઢેલા-સીવેલા તેમજ રંગ-બેરંગી રાખે અને અનેક વચ્ચે એક
શાલ રાખે કે સુતરાઉ રાખે તો અધિકરણ બને, (એક જ પડનું હોવું જરૂરી છે. છતાં શારીરિક પ્રતિકૂળતાના કારણે અધિક પાથરવું પડે તો પૂ. ગુરુભગવંતની અનુજ્ઞા મેળવે તો અધિકરણ ન બને)
(૧)(a) પુરુષો માટે ધોતીયું - ખેસના બદલે (પાયજામો, ચડ્ડી, પાટલુન આદિ સીવેલા વસ્ત્રો ન જ પહેરાય) : પોલીસ્ટર, ટેરીલીન, સીન્થેટીક, રેશમી તેમજ પ્રમાણથી અધિક કે ઓછા માપનાં, મેલાં, ઝાડો, પેશાબ કરેલાં અશુદ્ધ અને જનાં પૂજાનાં વસ્ત્ર પહેરવાં અને ધોતી પહેરતાં ગાંઠ બાંધવી તે અધિકરણ કહેવાય છે.
Jain Education International
(૬)
(૭)
(૮)
(b) સ્ત્રીઓ માટે વેશ ઃ મર્યાદા ન સચવાય તેવાં અને ત્રણથી અધિક વસ્ત્ર રાખે તેમજ સુતરાઉ સિવાયના તથા ઝાડો-પેશાબ કરેલાં અશુદ્ધ રાખે તો તે અધિકરણ...
(લૂંગીની જેમ ધોતીયું ક્યારેય પણ ન જ પહેરાય) (નોંધ :સામાયિક - પૌષધ કરતી વખતે પુરુષો સાધુ ભગવંત જેવા અને સ્ત્રીઓ સાધ્વીજી ભગવંત જેવી કહેવાય છે, તેથી પુરુષોએ કોઇપણ પ્રકારના અલંકાર જેમકે વીટી, દોરો, ઘડિયાળ, બ્રાંસલેટ આર્દિ પહેરીને રખાય નહિં અને બહેનોએ સૌભાગ્ય ચિહ્ન સિવાય કાંઇપણ ન પહેરાય. વિજાણુ (ઇલેક્ટ્રીક) ઘડિયાળ આદિ કોઇ પણ સાધન પહેરાય-રખાય કે સ્પર્શ પણ કરાય નહિ.) (૨) કટાસણું : કેશમીલોનની બનાવટના, હાથથી ગૂંથેલા,
-
(૫) સાપડો અને પુસ્તક : લાકડાનો સાપડુ અને સ્વાધ્યાયમાં ઉપયોગી પુસ્તક રાખવું.
વગરની હોવી જોઇએ. દાંડી સુખડ સીસમ- સેવન આદિ કાષ્ઠ (લાકડા)ની જ વપરાય. (દાંડી - દશીનું માપ = ૩૨ આંગળ અથવા ૨૪ આંગળ દાંડી + ૮ આંગળ દશી કે ૨૦ આંગળ દાંડી + ૧૨ આંગળ દશી)
Por Priv
ક્ર્મ બંધમાં સહાયક સામાયિક
મોરપીંછી : પુસ્તકનાં પાનાં ફેરવતી વખતે તેને પૂજવા માટે મોરપીંછી રાખવી.
(૯) કંબલ : ગરમ ઉનનીશાલ લઘુશંકા (પેશાબ) આદિના નિવારણ માટે સાથે રાખવી. મોટા પ્રતિક્રમણમાં ખાસ રાખવી.
નવકારવાળી : પૂ. ગુરુભગવંત પાસે મંત્રાવેલી સુતરાઉસ્વ નવકારવાળી લાકડાની ડબ્બીમાં રાખવી.
સ્થાપનાચાર્યજી : અક્ષના સ્થાપનાજી ન હોય તો કોઈપણ પુસ્તક વગેરેને નાભિની ઉપર અને નાકથી નીચે આવે, તેમ સાપડા આદિમાં પધરાવવાં જોઈએ.
આદિનાં અધિકરણો
(૩) ચરવળો : પુરુષ ચોરસદાંડીનો અને સ્ત્રી ગોળદાંડીનો રાખે, દાંડી પ્લાસ્ટીક, એલ્યુમીનીયમ, સ્ટીલ, ચાંદી કે સોનાની ઘુઘરી સાથે રાખે, બત્રીશ આંગળથી અધિક કે હીન રાખે, દશી ગરમઉનની ન રાખે કે આખી વણ્યા વગરની રાખે તો
અધિકરણ બને. (ચરવળામાં ચાવી-નવકારવાળી કે ફૂમતાં ન રખાય તેમજ સ્વચ્છ રખાય.) ચરવળાની દાંડીથી ખંજવાળ દૂર કરવી, દશીથી મચ્છર-માખી ભગાડવાં, ખભા ઉપર મૂકીને અન્ય ક્રિયા કરવી તે પણ અધિકરણ કહેવાય છે.
(૪) મુહપત્તિ : સુતરાઉ સિવાયની પોલીસ્ટર, રેશમી રાખે, અસરવાળી રાખે, ઓટેલી અને એક કિનાર બંધ ન હોય તેવી રાખે, ૧૬, આંગળથી વધારે કે ઓછી, મેલી રાખે અને ફાટેલીકાણાવાળી રાખે, ઉંધી રાખે તો અધિકરણ બને.
સ્વચ્છ
સામાયિક લેવાની શુદ્ધ અખંડ અને સુતરાઉ વસ્ત્ર પહેરવા. • (ધોતીયું પહેરતાં ગાંઠ ન મારવી) ચરવળાથી હળવા હાથે જમીનને પૂજીને કટાસણું પાથરવું.
(૫) પુસ્તક-સાપડો : પુસ્તકને કટાસણા ઉપર કે પગ ઉપર અથવા નીચે જમીન પર રાખે, સાપડો પ્લાસ્ટીક આદિ નિમ્નકક્ષાનો
રાખે અથવા તુટેલો-ભાંગેલો રાખે અને છાપા-મેગેઝીનપૂર્તિ આદિ વાંચન કરે તો અધિકરણ બને, (પુસ્તકને કટાસણુંચરવાળો-મુહપત્તિ કે નાભિથી નીચેનાં અંગ સ્પર્શવો ન જોઇએ.) (૬) કાંબલી : રેશમ કે કેશમીલોનની રાખે, રંગ-બેરંગી રાખે, પ્રમાણ કરતાં ઓછી કે વધારે લાંબી-પહોળી રાખે (મસ્તકથી લઇને બન્ને હાથ અને અડધું શરીર ઢંકાવવું જોઇએ.) કાંબળીકાલમાં ઓઢ્યા પછી તુરંત વાળીને રાખે, અસ્વચ્છ રાખે,
–
ખરડાયેલી, ફાટેલી-કાણાવાળી રાખે તો તે અધિકરણ બને. (૭) માતરીયું : જજીના પૂજાના વસ્ત્રો રાખે, સુતરાઉ સિવાય ના રાખે, ફાટેલાં-સાંધેલાં-સીવેલાં-ઓટેલાં અને કાણાવાળા રાખે, લૂંગી કે ટુવાલની જેમ પહેરે અથવા મેલા-ઘેલા રાખે તો તે
અધિકરણ બને.
વિધિ
નાસિકાથી નીચે રહે તેમ
નાભિથી ઉપર સ્થાપનાચાર્યજી પધરાવવા. સ્વાધ્યાયમાં ઉપયોગી પુસ્તક સુયોગ્ય સાપડા પર
Use only
www.jainelibrary.org