________________
સામાયિક પારવાળી સુતા
પ્રતિક્રમણ ઠાવતી વખતે, પચ્ચકખાણ પારતી વખતે, ક્રિયાના અંતે ‘મિચ્છા મિ દુક્કડં' માંગતી વખતે ચરવાળા/રજોહરણ પર જમણા હાથે મુકિવાળીને અને ડાબા હાથને મુખ આગળ રાખીને કરવા યોગ્ય ક્રિયાનું
સ્પષ્ટ ચિત્ર
સામાયિકમાં કાયાના ૧૨ દોષ
વારંવાર વગર કારણે ઉભા થવું અને આસન ઉપાડવું.
ચારેબાજુ જોયા કરવું.
પગ ઉપર પગ ચઢાવી ને બેસવું.
ચરવળાની દાંડીથી ખંજવાળ દૂર કરવી.
હથેલીમાં માથું રાખીને સૂઈ જવું.
આખા શરીરને વસ્ત્રથી ઢાંકી દેવું.
બન્ને પગોને બન્ને હાથોથી બાંધીને આલસ-પ્રમાદ કરવો.
શરીરના મેલ ને હાથથી ઘસીને કાઢવું કે પ્રયત્ન કરવો.
બાળકો સાથે રમવું કે ઝગડો કરવો.
Jan Educatiei
www.ainelibrary.org
For Private & Personal Use Only 2િ