________________
द्वीपकुमारेंद्र
वातकुमारेंद्र
सौधर्मेंद्र
अग्निकुमारेंद्र
ईशानेंद्र
सनत्कुमारेंद्र
माहेंद्र
दिक्कुमारेंद्र
મhર્વરેણ્ય
ब्रहोंद्र
HDEJM
लातंकेंद्र
૨૬૨ee
शुकेंद्र
S.
Ihneh | = 8.
सहस्त्रारेंद्र
?
सरस्वत्यै नमः
છે
आनतेंद्र
ધૂple
he
edc
प्राणतेंद्र
he
e-275
आरणेंद्र
કહે છે
Bankhy
अच्युतेंद्र
ph
राक्षसेंद्र
चंद्रेद्र
यझेंद्र
गंधर्वेद्र
गरुडेंद्र
किंपुरुषंद्र
किन्नरेंद्र
आदित्येंद्र
भ्रूमध्ये आज्ञाचक्रं सप्तमम् । (૭) આજ્ઞા ચક્ર (બન્ને ભ્રમરની
વચ્ચે ચક્રનું સ્થાન) : ત્રણ પાંદડાંવાળુ કમલ હોય છે. તે ‘હ’, ‘લ’ અને ‘ક્ષ’ થી યુક્ત છે અને ‘ૐ નમઃ ' થી સંકલિત (હૂ કાર સ્વરૂપ) એકાક્ષરી મહાવિધાથી યુક્ત છે. આ મહાવિધા સમગ્ર સિદ્ધિને આપવા વાળી છે.
धण्टिकायां ललनाचक्रं षष्ठम् ॥ (૬) લલના ચક્ર (સ્વર પેટી (ઘહિટકા) :
બત્રીશ પાંદડાંવાળું કમલ હોય છે. તે બત્રીશ ઈન્દ્રોથી સમૃદ્ધ છે. અને ‘હ' રહિત એટલે ‘ક’ થી ‘સ' સુધીના બત્રીશ વ્યંજનથી યુક્ત છે. ‘સરસ્વત્યે નમ:' મંત્રથી સિદ્ધ સરસ્વતી દેવી મને સુખ આપજો.
હંસ:
मस्तके सोमकलाचक्रं अष्टमम् । (૮) સોમકલા ચક્ર (માથા પર આ
ચક્રનું આ ચક્રનું સ્થાન) : જે અર્ધ ચન્દ્રાકારની આકૃતિ જેવું સોમકલા છે. તેમાં “અ, સિ, આ, ઉ, સા, નમઃ” મંત્રનું ચંદ્ર જેવા સફેદ વર્ણ પર ધ્યાના કરવાથી મોક્ષ પ્રાપ્તિમાં કારણભૂત બને છે.
ब्रह्मद्वारे ब्रह्मबिन्दुचक्रं नवमम् । (૯) બ્રહ્મબિન્દુ ચક્ર (બ્રહદ્વાર પર
આ ચક્રનું સ્થાન હોય છે.): આ બ્રહ્મનાડી (સુષુમ્ભાનાડી) થી સંયુક્ત છે. તેનું પ્રણવ (ૐ કાર)થી આપૂરિત ધ્યાન, ભવ્ય જીવોનું કલ્યાણ કરે છે.
ब्रह्मद्वारोपरि हंसनादचक्रं दशमम्। (૧૦) હંસનાદ ચક્ર (બ્રહ્મદ્વારની ઉપર
આ ચક્રનું સ્થાન હોય છે.): હંસ (જીવ= આત્મા)નું અત્યન્ત શુદ્ધ સ્ફટિક જેવું, જે ગલિત મન વાળો ટલો ક્ષીણવૃત્તિવાળો યોગી પુરુષ ધ્યાન કરે છે, તે (યોગી પુરુષ) ને સમગ્ર સિદ્ધિઓ વશીભૂત થાય છે.
આ ચતુર્વિધધ્યાન સ્તોત્રમાં રહેલા પરમેષ્ઠિમય સર્વશ્રેષ્ઠ તત્વનું, જે આત્મા નિરંતર ધ્યાન કરે છે, તે પરમાનંદ (મોક્ષ) ને પામે છે.
૪૩ inelibrary
Jain E
n
ternational
For Pava
r onerose Only