________________
(૧)
(૨)
(3)
22 886655%
પંચપ્રતિક્રમણ સૂત્રીમાં આવતી છંદ અને તેનું વિવરણા
છંદોની યાદી
કયા સૂત્રમાં?
સિલોગો, શ્લોક,અનુષ્ટુપ્ શ્રી નવકારસૂત્ર ના છેલ્લા ચાર પદો, જયવીયરાય સૂત્ર ગા.નં. ૫; લોગસ્સ સૂત્ર ગા.નં. ૧; વંદિત્તુ સૂત્ર ગા.નં. ૩૮; ૩૯,૪૯,૫૦; નમોસ્તુ સૂત્ર ગા.નં.૧; વિશાલલોચન સૂત્ર ગા.નં.૧; લઘુશાંતિ સૂત્ર ગા.નં. ૧૮; સકલાર્હત્ સ્તોત્ર ૧થી ૨૭,૩૧; બૃહત્ક્રાંતિ સ્તોત્ર ૧૩, ૧૪, ૨૩, અને ૨૪. શ્રી પંચિંદિય સૂત્ર ગા.નં. ૧.
શ્રી પંચિંદિય સૂત્ર ગા.નં. ૨, લોગસ સૂત્ર ગા.નં.ર થી ૭; સામાઇયવયજુત્તો સૂત્ર ગા.નં. ૧,૨; જગચિંતામણિ સૂત્ર ગા.નં. ૪, ૫; ♥ કિંચિ સૂત્ર, નમુન્થુણં સૂત્ર ગા. નં. ૧૦; જાવંતિ-સૂત્ર; જાવંત સૂત્ર, ઉવસગ્ગહરં સ્તોત્ર; જયવીયરાય સૂત્ર ગા.નં. ૧ થી ૪; પુખરવરદીવટ્ટે ગા.નં. ૧, ૨; સિદ્ધાણં-બુદ્ધાણં સૂત્ર, નાણંમિ સૂત્ર, વંદિત્તુ સૂત્ર ગા.નં. ૧ થી ૩૭, ૪૦,૪૮; આયરિય-ઉવજ્જાએ સૂત્ર; સુઅદેવયા સૂત્ર, ખિત્તદેવયાસૂત્ર; ભુવનદેવયા-સૂત્ર; વરકનક સૂત્ર; લઘુશાંતિ સૂત્ર; ભરહેસર સૂત્ર; મન્નહજિણાણં સૂત્ર; નમોડસ્તુ સૂત્ર ગા. નં. ૧; વિશાલલોચન સૂત્ર ગા.નં. ૧; અડ્ડાઇજ્જૈસુ સૂત્ર; સકલાર્હત્ સ્તોત્ર ગા.નં. ૨૮; બૃહત્ક્રાંતિ-સ્તોત્ર ગા.નં. ૧૫, ૧૬, ૧૭, ૨૧, ૨૨; શ્રી સંતિકરં સ્તોત્ર; (શ્રી તિજયપહ્ત્ત સ્તોત્ર; શ્રી નમિઊણ સ્તોત્ર;)
ગીતિ/ઉદ્ગાથા
ગાહા, ગાથા, આર્યા
રોલા વસ્તુ
ઈન્દ્રવજ્રા
ઉપજાતિ
વસંતતિલકા છંદ
છંદ (રડ્ડા)છંદ
છંદ
છંદ
મન્દાક્રાન્તા છંદ
(૧૦) સ્રગ્ધરા છંદ (૧૧) શાર્દૂલ વિક્રીડિત છંદ
(૧૨) ઔપચ્છન્દસિક છંદ (૧૩) વંશસ્થ છંદ (૧૪) પાદાકુલક છંદ (૧૫) અડિલ્લ છંદ (૧૬) ચોપાઇ છંદ (૧૭) માલિની છંદ
Jale Education International
શ્રી જગચિંતામણિ સૂત્ર ગા.નં. ૧.
શ્રી જગચિંતામણિ સૂત્ર ગા.નં. ૨,૩.
શ્રી કલ્લાણકંદ સૂત્ર ગા.નં. ૧.
શ્રી કલ્લાણકંદ સૂત્ર ગા.નં. ૨,૩,૪; બૃહત્ક્રાંતિ સૂત્ર ગા.નં. ૨૦ શ્રી પુખ઼રવરદીવàસૂત્ર ગા.નં. ૩; સંસારદાવા॰ સૂત્ર ગા.નં.૨; (શ્રી ભક્તામર સ્તોત્ર તથા કલ્યાણમંદિર સ્તોત્ર)
શ્રી સંસારદાવા૦ સૂત્ર ગા.નં. ૩; બૃહત્ક્રાંતિસ્તોત્ર ગા.નં.૧. શ્રી સંસારદાવા॰ સૂત્ર ગા.નં. ૪; સ્નાતસ્યા॰ સ્તુતિ ગા.નં. ૩,૪. શ્રી પુખરવરદીવટ્ટે સૂત્ર ગા.નં. ૪, સ્નાતસ્યા॰ સ્તુતિ ગા.નં.૧,૨; શ્રી સકલાર્હત્ સ્તોત્ર ૨૯,૩૨,૩૩.
શ્રી નમોસ્તુ સૂત્ર ગા.નં.૨; વિશાલલોચન સૂત્ર ગા.નં. ૨. શ્રી નમોસ્તુ સૂત્ર ગા.નં. ૩; વિશાલલોચન સૂત્ર ગા.નં. ૩. શ્રી ચઉક્કસાય સૂત્ર ગા.નં. ૧.
શ્રી ચઉક્કસાય સૂત્ર ગા.નં. ૨.
શ્રી સકલતીર્થ સૂત્ર ગા.નં. ૧ થી ૧૫.
શ્રી સકલકુશલવલ્લી; શ્રી સકલાર્હત્ સ્તોત્ર ગા.નં. ૩૦.
શ્રી અજિત-શાન્તિ-સ્તવ છંદોનાં નામો તથા તેનું વિવરણ અન્ય ગ્રન્થોમાંથી જોઈ લેવું.
ગધાત્મક સૂત્રો
: શ્રી ખમાસમણ, ઇચ્છકાર, અદ્ભુદ્ઘિઓ, ઇરિયાવહિયં, તરસ ઉત્તરી, અન્નત્ય, કરેમિ ભંતે, નમુડથુણં, નમોર્હત્, અરિહંત ચેઇઆણં, વેયાવચ્ચઞરાણં, ભગવાë, સવ્વસવિ, ઇચ્છામિ-ઠામિ, વાંદણા, સાત લાખ, અઢાર-પાપસ્થાનક.
Private & Perso
૨૫