SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ • . · • એટલે રંગ બદલાય ત્યાં અટકવાનુ હોય છે. તેમાં પહેલી સંપદા બીજી સંપદા • • • દરેક સૂત્રનું નામ- સફેદ રંગા (White Colour) બહુલતયા દરેક સૂત્રોમાં ચાર સંપદા ની એક ગાથા હોય છે. તે દરેક સંપદા એ રંગ બદલવામાં આવેલ છે. રંગોની સમજૂતી ત્રીજી સંપદા ચોથી સંપદા (Violet Colour) કથ્થઈ રંગ (Brown Colour) જામલી રંગ લીલો રંગ - ભૂરો રંગ અરિહંતે કિત્તઇસ્યું, (Green Colour) (Blue Colour) ચઉવીસંપિ કેવલી ॥૧॥ વિશેષમાં શ્રી નવકાર મંત્ર તેમજ છંદોના વિવરણમાં દર્શાવેલ ગદ્યાત્મક સૂત્રોમાં ગાથા પ્રમાણે સંપદા કે સંખ્યા બતાવેલ નથી, છતાં અનેક આગમસૂત્રો આદિના આધારે ગાથાના શબ્દોની સંખ્યા પ્રમાણે સંપદા નિશ્ચિત કરીને ઉપર પ્રમાણે રંગોમાં ગોઠવામાં આવેલ છે. દરેક સૂત્રના ગાથાર્થ કાળા રંગ (Black Colour)માં કરેલ છે. દરેક સૂત્રના વિષય કાળા રંગ (Black Colour)માં કરેલ છે. દરેક સૂત્રના આદાન નામ, ગૌણ નામ, પદ, સંપદા, ગાથા, લઘુ અક્ષર, ગુરુ અક્ષર, સર્વ અક્ષર લાલ રંગ (Red Colour)માં કરેલ છે. દરેક મુદ્રાઓની સમજણ ભૂરા રંગ (Blue Colour)માં કરેલ છે. સૂત્રોના શુદ્ધ-ઉચ્ચારણ માટે રંગો (Colour)નીગોઠવણ: સૂત્રોમાં જ્યાં જ્યાં જોડાક્ષરો આવે છે, ત્યાં ત્યાં વિશેષ ભાર મૂકીને બોલવા માટે અને શુદ્ધતા જળવાઈ રહે, તે માટે ત્યાં ગુલાબી રંગ (Meganta Colour) રાખવામાં આવેલ છે. દા. ત. : લો-ગ-સ ઉજ્જોઅ-ગરે, ૨૪ Jain Education International: • સૂત્રના અનુક્રમ પ્રમાણે આપેલા અર્થ સંપદાના રંગ પ્રમાણે મૂકવામાં આવેલ છે. • શુદ્ધ - અશુદ્ધ ઉચ્ચારણ વિભાગમાં ગુલાબી (Magenta Colour)માં શુદ્ધ ઉચ્ચારવાળા અક્ષરો મૂક્યા છે. દા. ત. : અશુદ્ધ તિઇર્સ લોગસ્સ ઉજ્જોઅગરે, ધમ્મતિત્યયરે જિણા શુદ્ધ કિત્તઇસં Private & Personal Use Only d www.jainelibrary.org
SR No.001327
Book TitleAvashyaka Kriya Sadhna
Original Sutra AuthorN/A
AuthorRamyadarshanvijay
PublisherMokshpath Prakashan Ahmedabad
Publication Year2007
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Vidhi
File Size66 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy