SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ સંઘોવરિ બહુ માણો, સડુ-ઘો-વરિ બહુ-માણો, (૩૪) શ્રી સંઘની ઉપર બહુમાન રાખવું. પુત્વય-લિહણ પભાવણા તિર્થે. પુત-થય-લિહ-ણ-પભા-વણા તિર્થે.. (૩૫) પુસ્તકો લખાવવું, અને (૩૬)પ્રભાવના કરવી. સઢાણ કિચ્ચ મેણં, સ-ઢાણ કિચ-ચ-મેઅમ, શ્રાવકોનું આ કર્તવ્ય છે, નિચ્ચે સુગુરુ-વએ સર્ણ |પી. નિચ-ચમ્ સુ-ગુરુ-વ-એ-સેણમ્ Ilill તે સદ્ગુરુના ઉપદેશથી (જાણી) નિત્ય કરવા યોગ્ય છે. ૫. અર્થ :- (૩૪) સંઘ પ્રત્યે બહુમાન ભાવ, (૩૫) પુસ્તક લખાવવું, અને (૩૬) તીર્થમાં પ્રભાવના કરવી, આ શ્રાવકોએ સદગુરુના ઉપદેશથી (જાણીને) હંમેશા કરવા યોગ્ય છે. પ. અશુદ્ધ શુદ્ધ પરિહરહધર સમાં પરિહરહ ધરહ સમ્મત ભાસાસમિય છજીવા : ભાસાસમિઈ છજીવા સઢાણ કિચ્ચમે સદ્ગણ કિચ્ચમે * આ સજઝાય પૌષધવ્રતધારી શ્રાવક-શ્રાવિકાગણ સવારે દેવ વંદન કર્યા પછી, બપોરનું પડિલેહણ કરતી વખતે, પચ્ચકખાણ પારતી વખતે (છૂટાવાળા (પૌષધવ્રત વગર) પણ પચ્ચખાણ પારતાં) બોલતાં હોય છે. તેમજ પકખી, ચૌમાસી અને સંવત્સરી પ્રતિક્રમણના * ખૂબ ટુંકાણમાં આપેલ છત્રીસ કર્તવ્યોને સદ્ગુરૂ ભગવંતની નિશ્રામાં .. નિરાંતે આગળા દિવસે દેવસિઅ પ્રતિક્રમણમાં બેસીને સમજી લેવા અને યથાશક્ય રીતે આચરણમાં મુકવા પ્રયત્ન કરવો જોઈએ. સજઝાય સ્વરૂપે આ સૂત્રબોલાય છે. નોંધ: શ્રાવકના ૩૬ કર્તવ્યોની સઝાય પણ છે. - - - - - - = - = - - - - - - = - = - = - = - = - - - - - - - - - - - - - - - ૪૯ શ્રી ભાણદેસર બાહુબલી જગ્યા” આદાન નામ : શ્રી ભરફેસર સઝાય ગૌણ નામ : મહાપુરુષોનું સ્મરણ : પર સંપદા : પર ગાથા : ૧૩ ગુરુ અક્ષર : પપ લઘુ અક્ષર : ૪૩૦ સર્વ અક્ષર : ૪૮૫ વિષય : શીલવતનું દેઢતાથી પાલન કરનાર ઉત્તમ સત્ત્વશાલી મહાપુરુષો અને મહાસતીઓનું નામ સ્મરણ. રાઇઅ પ્રતિક્રમણ વખતે બોલતી - સાંભળતી વેળાની મુદ્રા. છંદનું નામઃ ગાહા * રાણઃ જિણજન્મસમયે મેરુસિહરે... (સ્નાન-પૂજા) મૂળ સૂત્ર ઉચ્ચારણમાં સહાયક પદાનુસારી અર્થ ભરફેસર બાહુબલી, ભર-હે-સર બાહુ બલી, ૧. (શ્રી ઋષભદેવના પુત્ર) ભરત ચક્રવર્તી તથા ૨. (તેમના ભાઈ) બાહુબલીજી, અભયકુમારો અ ઢંઢણ કુમારો અભય-કુમારો-અ -ઢ-ણ કુમારો. ૩. (શ્રેણિક રાજાના પુત્ર) અભય કુમાર ૪. (કૃષ્ણજીના પુત્ર) ઢંઢણ કુમાર, સિરિઓ અણિ-આઉત્તો, સિરિ-ઓ અણિ-આ ઉત-તો, ૫. (શ્રી સ્થૂલભદ્રજીના નાના ભાઇ) શ્રીયક તથા ૬. અર્ણિકાપુત્ર આચાર્ય, અઇમુત્તો નાગદત્તો અ ||૧|| અઇ-મુત-તો નાગ-દ–તો આ Till - ૭. (જેમણે છ વર્ષની ઉંમરે દીક્ષા લીધી હતી તે) અતિમુકત(અઈમુત્તા)મુનિ અને ૮.નાગદત્ત. ૧. અર્થ :- શ્રી ભરતેશ્વર ચક્રવર્તી, બાહુબલી, અભયકુમાર, ઢંઢણકુમાર, શ્રીયક, અર્ણિકાપુત્ર આચાર્ય, અતિમુક્ત મુનિ અને નાગદત્ત. ૧. ૨૦૪ te & Personal
SR No.001327
Book TitleAvashyaka Kriya Sadhna
Original Sutra AuthorN/A
AuthorRamyadarshanvijay
PublisherMokshpath Prakashan Ahmedabad
Publication Year2007
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Vidhi
File Size66 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy