SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ ૨. ઇચ્છાકારેણ સંદિસહ ભગવન ! ! ઈચ-છા-કારણ-સન-દિસહ-ભગ-વના ! ઇચ્છા પૂર્વક આજ્ઞા આપો હે ભગવન ! દુખખય-કમ્મખય-નિમિત્ત- દુક-ખક-ખય કમ-મક-ખય નિ-મિત-ત- દુ:ખના ક્ષય અને કર્મના ક્ષય માટે કાઉસ્સગ્ગ કરું ? કા-ઉસ-સંગ-ગમ કરુમ્ ? કાયોત્સર્ગ કરું ? ઇચ્છ, ઈચ-છમ, (ગુરુ કહે= ‘કરેહ' ત્યારે શિષ્ય કહે) દુખસ્બય-કમ્મસ્મય-નિમિત્તે દુક-ખક-ખય કમ-મ-ખય નિ-મિત-તમ્ ! આપની આજ્ઞા પ્રમાણે છે. કરેમિ કાઉસ્સગ્ગ, અન્નત્ય.... તું કરેમિ કા-ઉસ-સંગ-ગમ, અન-નત-થ.... દુ:ખના ક્ષય અને કર્મના ક્ષય માટે કાયોત્સર્ગ કરું છું. અર્થ:- હે ભગવંત ! આપ ઈચ્છા પૂર્વક આજ્ઞા આપો કે હું દુઃખના ક્ષય માટે અને કર્મના ક્ષય માટે કાયોત્સર્ગ કરું? (ગુરુ ભગવંત કહે-કરેહ (ભલે કરો) (ત્યારે શિષ્ય કહે ) આપની આજ્ઞા પ્રમાણ છે. હું દુઃખના ક્ષય માટે અને કર્મના ક્ષય માટે કાયોત્સર્ગ કરું છું. ૩. ઇચ્છાકારેણ સંદિસહ ભગવન ! ઈચ-છા-કારણ-સન-દિસહ-ભગ-વન ! ઇચ્છા પૂર્વક આજ્ઞા આપો હે ભગવન ! શુદ્રોપદ્રવ-ઉgવણાર્થ- સુ-રોપ-રવ-ઉ-ડાવ-સાથ– શુદ્ર એવા ઉપદ્રવને દુર કરવા માટે કાઉસ્સગ્ગ કરું ? કા-ઉસ-સંગ-ગમ્, ક-મ? કાયોત્સર્ગ કરું ? ઈચ્છે, ઈચ-છમ, (ગુરુ. કહે કરેહ (ભલે કરો), ત્યારે શિષ્ય કહે= )આપની આજ્ઞા પ્રમાણ છે. ક્ષદ્રોપદ્રવ-ઉgવણાર્થે સુદ-રો-પ-રવ-ઉડાવ-સાર-થમ- ક્ષુદ્ર એવા ઉપદ્રવને દૂર કરવા માટે કરેમિ કાઉસ્સગ્ગ, અન્નત્થ.... કરે-મિ-કા-ઉસ-સ-ગમ, અન્ન્ન ત-થ... હું કાયોત્સર્ગ કરૂ છું. અર્થ :- હે ભગવંત ! આપ ઈચ્છા પૂર્વક આજ્ઞા આપો કે હું શુદ્ર એવા ઉપદ્રવને દૂર કરવા માટે કાયોત્સર્ગ કરું ? (ત્યારે ગુરુ ભગવંત કહે-કરેહ ( ભલે કરો, ત્યારે શિષ્ય કહેઃ) આપની આજ્ઞા પ્રમાણ છે. હું શુદ્ર એવા ઉપદ્રવને દૂર કરવા માટે કાયોત્સર્ગ કરૂં છું. | * આ ત્રીજો આદેશ માંગ્યા પછી ચાર લોગસ્સનો કાઉસ્સગ્ન ‘સાગરવર ગંભીરા’ સુધી કરવો અને પારીને નમોડહંતુ (પુરુષે જ) બોલવા પૂર્વક નીચે મુજબની ગાથા (વડીલે) બોલીવી... સર્વે યક્ષામ્બિકાધા યે, સર-વે-ચક્ર-ષામ-બિકાદ-યા-ચે, સર્વે અધિષ્ઠાયકદેવ તથા અંબિકાદિ જે વૈયાવૃત્ય-કરાધીને વૈયા-વૃ–ત્ય-કરા-ધી-નેા. વૈયાવચ્ચ કરવાના સ્વભાવ વાળા છે, ક્ષુદ્રોપદ્રવ-સંઘાત, ક્ષરો -પ-રવ-સ-ઘા-તમ્, શુદ્ર એવા ઉપદ્રવના સમૂહને તે દૂતં દ્રાવયન્તુ નઃ II૧ાા તે --તમ દ્ર-રાવ-વન-તુ નઃ ||૧|| હું તે જલ્દીથી નાશ કરનાર થાઓ અમારા માટે. ૧. અર્થ:- ચતુર્વિધ શ્રી સંઘની વૈયાવચ્ચ (=ભક્તિ-સેવા) કરવામાં તત્પર એવા જે શાસન રક્ષક અધિષ્ઠાયક સમ્યગ્દષ્ટિ ચક્ષો અને અંબિકા દેવી આદિ છે, તેઓ જલ્દીથી અમારા તે તે ક્ષુદ્ર એવા ઉપદ્રવના સમૂહને નાશ કરનારા થાઓ. ૧. *પૂ.મહાત્માઓ કાળધર્મ પામ્યા પછી પાલખી નિકળ્યા બાદ થતા સામૂહિક દેવવંદન વખતે અંતે આ ત્રીજો આદેશ અને ગાથા બોલવા સાથે બ્રહશાંતિ સ્તોત્ર બોલવાનું વિધાન છે. તથા પકુખી-ચૌમાસી અને સંવત્સરી પ્રતિક્રમણ દરમ્યાન પ્રતિક્રમણ સ્થાપ્યા બાદ અતિચાર પૂર્ણ થયા બાદ પ્રતિક્રમણ સાથે ઠાવનાર (સ્થાપનાર) કોઈ ભાગ્યશાળીને બૃહતુ શાંતિ સ્તોત્રનો પાઠ પૂર્ણ થતા પહેલાં છીંક આવે, તો ઉપરોક્ત ત્રીજો આદેશ માંગી કાયોત્સર્ગ કરી આ ગાથા બોલાય છે. * છીંક આવેલ ભાગ્યશાળીએ પ્રતિક્રમણ પૂર્ણ થયા પછી પૂ.ગુરુભગંવત પાસે આલોચના લેવી જોઈએ. ૨૦૨ www.janelorary 01
SR No.001327
Book TitleAvashyaka Kriya Sadhna
Original Sutra AuthorN/A
AuthorRamyadarshanvijay
PublisherMokshpath Prakashan Ahmedabad
Publication Year2007
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Vidhi
File Size66 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy