________________
અર્થ :- ૧. કંદર્પક વિકાર વધે તેવી વાતો કરવી. ૨. કૌમુચ્ચ = કામ ઉત્પન્ન કરનારી કુચેષ્ટા કરવી. ૩. મૌખર્ચ = મુખથી હાસ્યાદિક દ્વારા જેમ તેમ બોલવું, ૪. સંયુક્તાધિકરણ = પોતાના ખપ (જરૂર) કરતાં વધારે શસ્ત્રો મેળવવાં ૫. ઉપભોગપરિભોગાતિરિક્તતા = ઉપભોગ તથા પરિભોગમાં વપરાતી ચીજો ખપ (જરૂર) કરતાં વધારે રાખવી, આ પાંચ પ્રકારના ત્રીજા અનર્થદંડ વિરમણવ્રત ને વિષે જણાવ્યાં છે. તેમાં મને જે દોષ લાગ્યો હોય, તેને હું બિંદુ . ૨૬.
સઈઅમ્મિ ગુણધ્વએ નિદે
સહ્ય
અગ્નિ
મુસલ
જંતગ
તણ-કન્ટે
સદ-રુવ-રસ-ગંધેરુવી
હાગુબટ્ટણી
મંત-મૂલ-ભેસજે
વન્નગો
રસ
આભરણે.
કંદર્પ
આસણા
વા
કુક્લઇએ. અહિગરણ ભોગ-આઈરિસે.
અનર્થદંડ વિરમણ વ્રતમાં હિંસૃપ્રદાન તથા પ્રમાદાચરણના પ્રકારો બતાવ્યા છે તથા અતિચારોમાં પ્રેમિકાને પુષ્પ આપી કામચેષ્ટા કરતો માણસ કંદર્પમાં બતાવ્યો છે તથા અન્યને હસાવવા વિચિત્ર ચેષ્ટા કરતા તથા લોક આકર્ષણ માટે કરાતી નિરર્થક ચેષ્ટાઓ હોવાથી અનર્થદંડમાં લીધેલ છે. અધિકરણમાં પાપ પ્રવૃત્તિ માટે તૈયાર હાલતમાં રાખી મૂકેલી ઘંટી –સાંબેલું બતાવ્યા છે. પશુઓનું મહોરું પહેરેલા માણસો કૌલુચ્ચમાં બતાવ્યા છે. વર્તમાનકાળના અત્યંત વ્યાપક બની ગયેલા તથા લોક માનસમાં પાપ પ્રવૃત્તિપ નહીં લાગતા અનર્થદંડના પ્રકારો બતાવ્યા છે જેમાં કોમ્યુટર સંલગ્ન ગેમ-ચેટિંગ સર્કિંગ આદિ. ગૃહોપયોગી સાધનો, પ્રસાધનના સાધનો, સ્વિમિંગપુલ, રેસકોર્સ (ધોડાદોડ) આદિ સટ્ટાના પ્રકારો, ફ્રજ, ટી.વી, પત્તાની જોડ, હાઉસીગેમ, ટેપ રેકોર્ડર, થિયેટર, હોટલ, સર્કસ, ટુરિસ્ટ સ્પોટ (પ્રવાસના સ્થળો), ઘરનું અદ્યતન ફર્નિચર, ક્રિકેટ આદિ રમતમાં અત્યંત રુચિપૂર્વક પ્રવૃત્તિ આદિ બતાવ્યા છે.૨૪-૨૫-૨૬.
૧૭૯ ,
For Private & Personal use only