SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ ઇંગાલી-વણ-સાડી, ઇડુ-ગાલી-વણ-સાડી, (૧) અંગારકર્મ, (૨) વનકર્મ, (૩) શકટ કર્મ, ભાડી-ફોડી સુવર્જએ કમ્મા ભાડી-ફોડી-સુ-વ-જએ (૪) ભાટક કર્મ (૫) સ્ફોટક કર્મ (એ પાંચ કમ-મમ; કર્મદાન (શ્રાવકે અત્યન્ત પણે છોડી દેવાં) નિશ્ચે પાંચ વ્યાપાર પણ છોડી દેવા (૧) દાંતનો વાણિજ્જ ચેવ દંત, વાણિજ-જમ ચેવ દન-ત, ; (૨) લાખનો (૩) રસનો (૪) કેશનો અને (૫) વિષનો લકખ-રસ-કેસ-વિસ-વિસર્યા રા. લક-ખ-રસ-કેસ-વિસ (ઝેરનો) વ્યાપાર તથા તલવાર, છરી આદિ -વિસ-યમ llણા શસ્ત્રોનો વ્યાપાર. ૨૨. અર્થ :- (૧) કુંભાર, ભાડભુંજા- ચુનારા વગેરેનાં અગ્નિ સંબંધી કામ, તે અંગાર કર્મ માળી (૨) ખેડૂત, કઠિયારા વગેરેનું વનસ્પતિને ઉગાડવાં તથા છેદાવવાં તથા વેચવાથી કે તેમાં સહયોગથી થતાં કામ, તે વન કર્મ; (૩) સુથાર, લુહાર, ઓટો મોબાઈલ્સ, સ્પેર પાર્ટસ,વગેરેના વાહન બનાવવાં તથા વેચાણથી કે તેમાં સહયોગથી થતાં કામ, તે શકટ કર્મ (૪) ; વણઝારા, રાવળ વગેરેનું ઘોડા, ઉંટ, બળદ વગેરેને ભાડે આપવાનું અથવા સાયકલ-સ્કુટર, બસ, ટ્રેન આદિ ભાડેથી આપવાનું કામ, તે ભાટકકર્મ (૫); ઓડ-કોન્ટ્રાક્ટર વગેરેનું કૂવા-વાવ, તળાવ, વગેરે ખોદવા- ખોદાવવાથી થતાં કામ તે સ્ફોટક કર્મ; એ પાંચેય કર્મ શ્રાવકે અત્યન્તપણે છોડી દેવાં જોઈએ. (વળી) (૧) દંતવાણિજ્ય= હાથીદાંત વગેરે દાંતનો વ્યાપાર; (૨) લફખ-વાણિજ્ય=લાખ, કસુંબો, હરતાળ વગેરેનો વ્યાપાર, (૩) રસ-વાણિજ્ય= ઘી, તેલ વગેરેનો વ્યાપાર, (૪) કેસ વાણિજય= મોર, પોપટ, ગાય, ઘોડા, ઘેટા વેગેરેના વાળનો વ્યાપાર અને (૫) વિસવિસયં-વાણિજય= ‘વિસ'- અફીણ, સોમલ વિગેરે ઝેરી પદાર્થો અને જંતુનાશક દવાઓ પ્રવાહી-પાવડર કે ગોળી આકારમાં વ્યાપાર અને ‘વિસયં’ - તલવાર, છરી, ધનુષ્ય, ગન, બંદુક, મશીનગન, ભાલા વગેરે શસ્ત્રોનો વ્યાપાર, (આ પ્રમાણે) પાંચેય પ્રકારના વ્યાપારને પણ શ્રાવકે અત્યન્ત વર્જવા જોઈએ. ૨૨. ૪ વગેરેને રે કૂણી' વળી) (૧ rશકટ કર્મ ગાર ના પંદર કર્માદાન, ભાટક કર્મ - વરસ વાણિજ્ય કેસ વાણિજ્ય દંત:વાણિજ્ય લફખ વાણિજ્ય વિષ વાણિજ્ય જેતપિલ્લણ કર્મો અસઈપોસ દવગિદાણ નિલંછણ કર્મો સર-દહ-તલાય સોસ મહાહિંસક, મહાઆરંભ-સમારંભના કારક પંદર કર્માદાનના ધંધામાંથી કેટલાકની રૂપરેખા... અંગારકર્મ = ઈંટનો નિંભાડો તથા સ્ટીલ ફેક્ટરીની ભટ્ટી, વનકર્મ=ઝાડ (વૃક્ષો) કાપવાનો કોન્ટેક્ટ, શક્ટકર્મ=મોટર મેન્યુફેક્યરીંગ, ભાટકર્મ-ટ્રાપોર્ટેશનની ટ્રકો, સ્ફોટક કર્મ=બોગદુ બનાવવા ખોદે, તથા સુરંગ ફોડે, દંતવાણિજ્ય હાથીદાતનો ઢગલો, લખવાણિજ્ય-સાબુની દુકાન, રસવાણિજ્ય-દારૂની બોટલોનો વેપાર, કેશવાણિજ્યકકેશ તથા કેશયુક્ત જીવોનું વેચાણ. અહી રૂંવાટીવાળા પશુઓનું વેચાણ બતાવ્યું છે. વિષવાણિજ્ય=બેગોન એ, ટિક - ૨૦ આદિ તથા તલવાર બંદુક આદિ શસ્ત્રોનો વેપાર, યંત્રપીલન કર્મઃશેરડી સંચો, નિર્લોકન કર્મ; ગાયને ડામદેવા, દવાગ્નિદાન=જંગલની આગ. સર પ્રહ તડાગ શોષકમ-કૂવા, તળાવનું પાણી મોટરથી ખેચાય છે. અસતીપોષક-હલકા કામ કરવાના મનુષ્યોને વેચતો દલાલ.૨૨. ૧૭૭ wwwdainelibrary.org Personal us
SR No.001327
Book TitleAvashyaka Kriya Sadhna
Original Sutra AuthorN/A
AuthorRamyadarshanvijay
PublisherMokshpath Prakashan Ahmedabad
Publication Year2007
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Vidhi
File Size66 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy