________________
છટ્રાવત (=પહેલા ગુણવંત)નાં પાંચ અતિચારનું પ્રતિક્રમણ ગમણસ્સ ઉમ્ર પરિમાણે, ગમ–ણસ-સ ઉપરિ-માણે,
જવાના પરિમાણને વિષે, દિસાસુ ઉર્ફે અહે આ દિસા-સુ ઉઢમ્ અહે અ
૧. ઉંચે, ૨.નીચે અને તિરિએ ચા -તિરિ-અમ–ચા
૩.તિર્થી-દિશાઓમાં નિયમ ઉપરાંત જવાથી, વૃફિસઇ અંતરદ્ધા, વુડ-ઢિ સઇ-અન-ત-રદ્ધા , ! ૪. એક દિશા ઘટાડી બીજી દિશામાં વધારો
કરવાથી અને ૫. માર્ગમાં યાદિ જતી રહેવાથી પઢમંમિ ગુણવએ નિંદે ll૧૯ll : પઢ-મ-મિ-ગુણવ-વએ નિન–દે II૧૯ll પહેલા ગુણવ્રતને વિષે લાગેલા અતિચારને
| હું નિંદું . ૧૯. અર્થ :- ૧.ઉપરની ૨. નીચેની અને ૩. તિર્થી દિશામાં (જવાના પરિમાણથી) અધિક જવાથી, (એક દિશામાંથી બીજી દિશામાં), ૪. વધારવાથી અને ૫. (વધારે જતાં) ભૂલી જવાથી પહેલા ગુણવત (દિક્પરિમાણવ્રત)માં (લાગેલા અતિચારોની) હુંનિંદા કરું છું. ૧૯.
સાતમા વ્રત (બીજા ગુણવ્રત) નાં ૨૦ અતિચારોનું પ્રતિક્રમણ મર્જમિ અ મંસંમિઅ,
-મિઅ મ–સ-મિ, મદિરા, માંસ અને બીજા નહિ ખાવા યોગ્ય
અભક્ષ્ય પદાર્થોના પુફે અ ફલે અ ગંધ મલે આ પુફે અ ફલે અ ગ-ધ-મલ-લે આ ફૂલ, ફળ અને સુગંધી પદાર્થ તથા ફૂલની માળાના ઉપભોગ-પરિભોગે, ઉવ-ભોગ-પરિ-ભોગે,
ઉપભોગ અને પરિભોગથી, બીયંમિ ગુણવએ નિંદે il૨૦Iી બીયમ-મિ-ગુણવ-વએ નિન–દે ૨૦ll બીજા ગુણ વ્રતને વિષે લાગેલા અતિચારને હુંનિંદુ છું. ૨૦ અર્થ:- મદિરા,માંસ (અને બીજા પણ અભક્ષ્ય પદાર્થો), પુષ્પ, ફળ, સુગંધી પદાર્થો અને ફૂલની માળાના ઉપભોગ (=એકવાર ઉપયોગમાં આવે છે. જેમકે ખોરાક, પાણી ફૂલ, ફળ વગેરે) અને પરિભોગ (= વારંવાર ઉપયોગમાં આવે છે. જેમકે ઘર, પુસ્તક વસ્ત્ર, ઝવેરાત વગેરે)થી બીજા ભોગોપભોગ પરિમાણ રૂપ ગુણવ્રતમાં (લાગેલ અતિચારોની) હું નિંદા કરું છું. ૨૦. સચિત્ત પડિબદ્ધ, - સંચ-ચિત-તે પડિ-બદ-ધે, : ૧. સચિત્તવસ્તુનો ત્યાગ છતાં વાપરવી અથવા નિયમ
ઉપરાંત વાપરવી; ૨. સચિત્ત સાથે વળગલી વસ્તુ વાપરવી; અપોલ-દુષ્પોલિએ ચ આહારેા અપો-લ દુપ-પોલિ-અમ્ ચ આહારે ૩. તત્ર કાચી વસ્તુ વાપરવી; ૪. અડધી કાચી-પાકી
વસ્તુ વાપરવી અને તુચ્છો-સહિ-ભખણયા, તુચ-છો-સહિ-ભક-ખ–ણયા, ૫. તુચ્છ પદાર્થોનું ભક્ષણ કરવું. પડિક્કમે દેસિઅં સવૅ l૨૧ી પડિક-કમે દેસિ અમ સવ-વ Il૨૧il દિવસ સંબંધી સર્વ (અતિચારો)ને
હું પડિક્કમું છું. ૨૧. અર્થ:- ૧. સચિત્ત-આહાર = સચિત્ત વસ્તુનો ત્યાગ હોવા છતાં વાપરવી અથવા નિયમ ઉપરાંત વાપરવી તે; ૨. સચિત્ત સંબદ્ધ = સચિત્ત સાથે વળગેલી વસ્તુ વાપરવી, જેમકે ગોટલી સહિત કેરી વગેરે; ૩. અપર્વ-આહાર = તદ્દન અપક્વ = કાચી વસ્તુ વાપરવી, જેમકે તરતનો દળેલો લોટ તથા ચાળ્યા વગરનો વગેરે. ૪. દુષ્પર્વ-આહાર= અડધી કાચી-પાકી વસ્તુ વાપરવી, જેમકે. ઓળો, પુખ, થોડો શેકેલો મકાઈનો ડોડો વગેરે; ૫.તુચ્છોષધિ ભક્ષણ = તુચ્છ પદાર્થો (જેમાં ખાવાનું ઓછું અને બહાર ફેકવાનું વધારે હોય તે)નું ભક્ષણ કરવું તે, જેમકે બોર, સીતાફળ વગેરે (આ પાંચ અતિચારમાંથી) દિવસ સંબંધી (લાગેલા) સર્વ (અતિચારો)નું હુંપ્રતિક્રમણ કરૂં છું. ૨૧.
મજજશ્મિ આ મેસમિઅ/ સચિત્ત પડિબદ્ધ
માંસ
આઈસ્ક્રીમ
પુષ્પ
૨૨ અભક્ષ્ય, ૩૨ અનંતકાય, ચાર મહાવિગઈ, રાત્રિભોજના આદિમાંથી કેટલાક અભક્ષ્ય દ્રવ્યો તથા અતિભોગક્તિના પ્રતિરૂપે પુષ્પ-ફળા દેખાડાયા છે. ૨૦-૨૧.
રાત્રિ ભોજન
- રિંગણ
કંદમૂલ
માખણ
૧૭૬
Jain Education
to