________________
વાંદાણા આપતી વેળાની મુદ્રા
અહો, કાર્ય, કાય-સંફાસંખમણિજ્જો ભે! કિલામો,
દશેય આંગળીનો કપાળે સ્પર્શ
૩૦ શ્રી ગુરુ વાંદા સૂત્ર
ૐ શ્રી સુગુરુ વાંદણા સૂત્ર | વિષય :
: દ્વાદશાવર્ત વંદન સૂત્ર
: ૫૮
: ૨૫
: ૨૦૧
: ૨૨૬
૧૫૮
Jain Education International
| આદાન નામ
ગૌણ નામ
પદ
ગુરુ અક્ષર
લઘુ અક્ષર સર્વ અક્ષર
ઉચ્ચારણમાં સહાયક
મૂળ સૂત્ર
પદાનુસારી અર્થ
ઇચ્છામિ ખમાસમણો ! વંદિઉં- ઇચ્-છા-મિ-ખમા-સમણો-વ-દ-ઉમ્ હે ક્ષમાપ્રધાન સાધુજી ! હું વાંદવાને ઈચ્છું છું. જાવણિજ્જાએ નિસીહિઆએ ॥૧॥ · જાવ-ણિજ્-જાએ-નિસી-હિ-આએ ॥૧॥ શક્તિ સહિત, પાપ વ્યાપારનો ત્યાગ કરીને. ૧. અર્થ:- (શિષ્ય કહે) હે ક્ષમા પ્રધાન સાધુજી ! (હું) પાપ વ્યાપારનો ત્યાગ કરી શક્તિ સહિત વંદન કરવાને ઈચ્છું છું. ૧.
અણુજાણાહ, મેં મિન્ગહ
મિત અવગ્રહમાં મને પ્રવેશ કરવાની આજ્ઞા આપશોજી.
નિસીહિ ॥૨॥
નિ-સી-હિ ||૨||
ગુરુવંદન સિવાય બીજો વ્યાપાર નિષેધીને, ૨.
અર્થ:- (ગુરુ કહે - છંદેણ= ઈચ્છાપૂર્વક = (સ્વખુશી થી કરો) (ત્યારે શિષ્ય કહે-) મને મિત અવગ્રહ (સાડા ત્રણ હાથ પ્રમાણ)માં પ્રવેશ કરવાની રજા આપશોજી. (ગુરુ કહે - અણુજાણામિ(હું આજ્ઞા આપું છું.) (શિષ્ય કહે-) ગુરુવંદન સિવાય બીજો વ્યાપાર નિષેધીને, ૨.
૧. ઈચ્છા-નિવેદન સ્થાન
૨. અનુજ્ઞા-સ્થાન
અણુ-જાણ-હ, મે મિ- ઉગ્-ગ-હમ્
અહો, કાન્ચમકા-ય સમ્–ફા-સમ્— ખમ-ણિજ-જો-ભે ! કિ-લામો,
૨૫ આવશ્યકો સાથે
૩૨ દોષ રહિત વિનય
સ્થાન
ભાવ યુક્ત દ્વાદશાવર્ત વંદનનું વર્ણન,
૩. શરીર સુખશાતા-પૃચ્છા અપ્પ-લિંતાણં !અ-પ કિ-લન્ તા-ણમ્ બહુસુભેણ ભે ! દિવસો (રાઈઓ)- બહુ-સુ-ભેણ-ભે ! દિ-વસો(રા-ઈઓ) વઈકંતો ૩ વ-ઈક-કનુ-તો |3|| અર્થ:- આપના શરીર (રૂપ ચરણ) ને (મારા મસ્તક રૂપ) શરીરથી સ્પર્શથી આપને (કંઈ) કિલામણા (થાય તે) ક્ષમા યોગ્ય છે અર્થાત્ ક્ષમા આપવા જેવી છે. થોડા થાકવાળા આપને હે ભગવંત! ઘણા શુભ ભાવથી દિવસ (રાત્રી) પસાર થયો છે ને ? (ગુરુ કહે-તહત્તિ – તે પ્રકારે જ છે.) ૩,
ને
For Private & Personal Use Only
આપના શરીર (રૂપ ચરણ)ને મારા મસ્તકરૂપી શરીરથી અડવાથી હે ભગવંત ! (મારાથી) આપને કોઈ ગ્લાનિ થઈ હોય (તે) ક્ષમાયોગ્ય છે.
થોડા થાક વાળા આપને
હે ભગવંત! ઘણા શુભ ભાવથી આપનો દિવસ (રાત્રી) વીત્યો છે ? ૩.
www.jainelibrary.org