________________
વીણામાં ૨૫ આવશ્યક સાચવવાની મુદ્રા
ઈચ્છામિ ખમાસમણો' બોલતી-સાંભળતી વેળાની મુદ્રા
વંદિઉં' બોલતાસાંભળતાં સહેજ વધારે
નીચે નમવું.
‘નિસીહિ' બોલતી વખતે ગુરુના અવગ્રહમાં
પ્રવેશ કરવા જમીન/કટાસણા પર ડાબેથી. જમણે તેમ ત્રણ વાર ક્રમશ: પ્રર્માજના કરવી.
ગુરુના અવગ્રહમાં
પ્રવેશ કરતી વેળાની મુદ્રા
પ્રવેશ કરી નીચે બેસતા પહેલા. ખમાસમણની જેમ પગની આગળપાછળ ત્રણ-ત્રણ પ્રમાર્જના કરવી.
પ્રમાર્જના કરીને બેસતી. વખતે કોઈનો પણ સહારો
લીધા વગર બેસવું.
યથાજાત મુદ્રામાં બેઠા પછી ખમાસમણની જેમ મુખ અને બન્ને હાથની પ્રમાર્જના (મુહપત્તિથી) કરી મુહપત્તિને ચરવળા પર સ્થાપન કરવાની જગ્યાએ ડાબેથી જમણે ક્રમશઃ ત્રણવાર પ્રમાર્જના કરવી.
ગુરુચરણ પાદુકાની સંકલ્પના પૂર્વક મુહપત્તિને ચરવળા પર સ્થાપન કરવી. તે વખતે મુહપત્તિની બંધ કિનારનો ભાગ ડાબી તરફ નીચે રહે, તેમ રાખવો જોઈએ.
૧૫૬ and Eduigation line
Forte