________________
૧૫૨
પ્રતિક્રમણ વખતે આ સૂત્ર બોલતી - સાંભળતી વખતની મુદ્રા.
મૂળસૂત્ર
ઇચ્છામિ ઠામિ કાઉસ્સગ્ગ
જો મે, દેવસિઓ (રાઈઓ) અઈઆરો કઓ
કાઇઓ, વાઇઓ, માણસિઓ,
પદાનુસારી અર્થ
હું કાયોત્સર્ગમાં રહેવાને ઈચ્છું છું.
જે મેં દિવસ સંબંધી (રાત્રી સંબંધી) અતિચાર કર્યા હોય.
(૧) શરીર સંબંધી (૨) વચન સંબંધી (અને) (૩) કાયા સંબંધી,
અર્થ: હું કાયોત્સર્ગમાં રહેવાને ઈચ્છુ છું. જે મેં દિવસ સંબંધી (રાત્રી સંબંધી) મનથી, વચનથી અને કાયાથી (અતિચાર કર્યા હોય.)
ઉત્સુત્તો, ઉમ્મન્ગો અકપ્પો, અકરણિજ્જો,
દુખ઼ાઓ, દુન્વિચિંતિઓ, અણાયારો, અણિચ્છિઅવ્વો,
૨૮ શ્રી ઇચ્છામિ ઠામિ સૂ
વિષય :
આદાન નામ : શ્રી ઇચ્છામિ ઠામિ સૂત્ર ગૌણ નામ : અતિચાર આલોચના સૂત્ર ગુરુ અક્ષર : ૨૯ લઘુ અક્ષર : ૧૩૮ સર્વ અક્ષર
શ્રાવકના ૧૨ વ્રતો સંબંધિ લાગેલા અતિચારની ક્ષમા
: ૧૬૭
ચાચના.
નાણે, દંસણે, ચરિત્તાચરિત્તે, સુએ, સામાઇએ,
તિહૂં ગુત્તીર્ણ, ચઉė કસાયાણં,
ઉચ્ચારણમાં સહાયક
ઇ-છામિ ઠામિ કાઉસ્-સ-ગમ્ જો મે દેવ-સિઓ (રા-ઈઓ)અઈ-આરો-કઓ
કાઇ-ઓ, વાઇ-ઓ, માણ-સિઓ,
Jain Education I national
ઉસ્-સુત્–તો, ઉ-મ-ગો અ-ક-પો, અ-કર-ણિ-જો,
દુશ્–ઝાઓ, દુવ્-વિ-ચિન્-તિઓ,
અણા-યારો, અણિ-છિ-અ-વો,
અસાવગપાઉગ્ગો,
અસા-વગ-પાઉ-ગો,
અર્થ :- શાસ્ત્ર વિરુદ્ધ, સન્માર્ગ વિરુદ્ધ, આચાર વિરુદ્ધ (હોય), ન કરવા યોગ્ય (હોય), આર્ત્ત-રૌદ્રધ્યાન સ્વરૂપ દુનિરૂપ, અશુભ ચિંતવનરૂપ, વ્રતાદિના તદ્દન ભંગ કરવા સ્વરૂપ અનાચારરૂપ, (જે) ઈચ્છવા યોગ્ય ન હોય (અને) શ્રાવકને ઉચિત ન હોય તેવું અયોગ્ય કરવાથી (તેવો અતિચાર લાગવાથી)
(૪) શાસ્ત્ર વિરુદ્ધ (૫) માર્ગ વિરુદ્ધ, (૬) આચાર વિરુદ્ધ,
(૭) નહિ કરવા યોગ્ય કરવા રૂપ, (૮) આર્ત્ત-રૌદ્રધ્યાનસ્વરૂપ દુર્ઘાન રૂપ, (૯) અશુભ ચિંતવન કરવા રૂપ, (૧૦) વ્રતાદિનો તદ્દન ભંગ કરવા રૂપ અનાચારથી, (૧૧) નહિ ઈચ્છા યોગ્ય (તેમજ),
(૧૨) શ્રાવકને જે ઉચિત ન હોય તેવું અયોગ્ય કરવાથી,
આ અતિચાર શેમાં લાગ્યો હોય ? નાણે, દ-સ-ણે, ચરિત્-તા-ચરિત્-તે, સુએ, સામા-ઇએ,
તિ-હમ્ ગુ~તી-ણમ્, ચઉ-હમ્ કસા-યાણમ્,
જ્ઞાનને વિષે, દર્શન ને વિષે, દેશવિરતિ (રૂપ શ્રાવકધર્મ)ને વિષે,
શ્રુત સિદ્ધાંતને વિષે, સામાયિકને વિષે (અને) ત્રણ ગુપ્તિને વિષે,
ચાર કષાય (ના ત્યાગ) સંબંધી,
અર્થ:- જ્ઞાન ને વિષે, દર્શન ને વિષે, દેશવિરતિ (રૂપ શ્રાવકધર્મ) ને વિષે, સિદ્ધાંતને વિષે, સામાયિક ને વિષે અને ત્રણ ગુપ્તિ સંબંધી, ચાર કષાય (ના ત્યાગ) સંબંધી...
ainelibrary.org