________________
૧૫૦
‘ખમાસમણ' આપીને ઉભા થવું.
મૂળ સૂત્ર
ભગવા ં, આચાર્યહં, ઉપાધ્યાયહં, સર્વસાધુહં.
ઉભા થઈ યોગમુદ્રામાં બોલતીસાંભળતી વખતની મુદ્રા
ઉચ્ચારણમાં સહાયક
પ્રતિક્રમણ ઠાવતી વખતે
આ સૂત્ર બોલવાસાંભળવાની મુદ્રા.
૨૬ શ્રી ભમવાનાદિ વંદન સૂત્ર
આદાન નામ : શ્રી ભગવાનાદિ વંદન સૂત્ર : પંચ પરમેષ્ઠિ નમસ્કાર
ગૌણ નામ વિષય
: પંચપરમેષ્ઠિ ભગવંતોને
નમસ્કાર
મૂળ સૂત્ર ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! દેવસિઅ (રાઈઅ) પડિક્કમણે ઠાઉં?
ઇચ્છું,
લઘુ અક્ષર ગુરુ અક્ષર
કુલ અક્ષર
પદાનુસારી અર્થ
ભગ-વાન્-હમ્, આ-ચાર્ય-હમ્, ઉપા–ધ્યા-ય-હમ્, સર્-વ-સાધુ-હમ્.
ભગવંતને, આચાર્યને, ઉપાધ્યાયને, સર્વ સાધુઓને નમું છું.
અર્થ:- (અરિહંત અને સિદ્ધ સ્વરૂપ) ભગવંતોને, આચાર્યોને, ઉપાધ્યાયોને (અને) સર્વ સાધુઓને વંદન કરું છું.
સવ્વસ્ટ વિ, દેવસિઅ (રાઈઅ), દુચ્ચિતિઅ, દુબ્માસિઅ, દુચ્ચિઢ઼િઅ
: ૧૬
: 3
: ૧૯
નોંધ : દેવસિઅ અને રાઈઅ પ્રતિક્રમણ વખતે
બબ્બેવાર આવતું આ સૂત્ર એક-એક ખમાસમણ ના આંતરે બોલાતું હોય છે. તે વખતે બહુલતયા બેઠા-બેઠા શરીરને ખૂબ સામાન્ય વળાંક આપીને બોલાતું હોય છે, તે હિતકર નથી. આપણા પરમોપકારી પંચપરમેષ્ઠિ ભગવંતોને ખૂબ ભાવપૂર્વક સત્તર સંડાસા (પ્રમાર્જના) સાથે ખમાસમણ આપવા દ્વારા વાંદવા જોઈએ.
• સાંજના પ્રતિક્રમણમાં પહેલીવાર આવતાં આ સૂત્ર પછી ‘ઈચ્છાકારી સમસ્ત શ્રાવકને વાંદું' બોલવાની પ્રથા પ્રચલિત છે.
અશુદ્ધ
ભગવાનં આચાર્ય ઉપાધ્યાય
સર્વસાધુભ્ય કે સર્વસાધુમાં
વિષય :
સર્વશ્રેષ્ઠ એવા પાંચ
પરમેષ્ઠિ ભગવંતોને
ભાવપૂર્ણ હૃદયથી
નમસ્કાર.
સ્થાપના સૂત્ર | લઘુ અક્ષર : ૧૮ | ગુરુ અક્ષર કુલ અક્ષર
: ૮ : ૨૬
છ વસિયા પડિકાણી ઠાલુ
આદાન નામ : શ્રી સવ્વસ વિ દેવસિઅ સૂત્ર વિષય : ગૌણ નામ : સંક્ષિપ્ત પ્રતિક્રમણ
ઉચ્ચારણમાં સહાયક
ઇચ્-છા-કારે-ણ સન્-દિ-સહ ભગ-વન્! દેવ-સિઅ–(રાઈઅ) –પડિક્–કમણે ઠાઉમ્ ઇ-છમ,
?
સ-વસ્-સ વિ, દેવ-સિઅ (રા-ઈઅ) દુચિ-તિઅ, ૬-ભા-સિઅ, દુ-ચિ-ઠિઅ
મિચ્-છા મિ દુક્-ક-ડમ્ ॥૧॥
શુદ્ધ
ભગવાનહં આચાર્યહં ઉપાધ્યાયહ સર્વસાધુહં
અતિશય ઉપયોગી ખૂબ જ ઓછા શબ્દોમાં અગાધ પાપોની આલોચના.
પદાનુસારી અર્થ
ઇચ્છા પૂર્વક આજ્ઞા આપો કે ભગવન્ ! દિવસ સંબંધી (રાત્રી સંબંધી)પાપોથી પાછો ફરું? (ગુરુ કહે ‘પડિક્કમેહ') (પાપથી ભલે પાછા ફરો) (ત્યારે શિષ્ય કહે) ‘ઈચ્છું’ તમારી આજ્ઞા પ્રમાણ છે.
સર્વ પણ દિવસ સંબંધી (રાત્રી સંબંધી) દુષ્ટ ચિંતવન, દુષ્ટ ભાષણ
દુષ્ટ ચેષ્ટારૂપ પ્રવૃત્તિ કરવાનું મારું પાપ મિથ્યા થાઓ. ૧.
મિચ્છા મિ દુક્કડં ॥૧॥
અર્થ :- ઈચ્છાપૂર્વક હે ભગવન્ ! આપ આજ્ઞા આપો કે હું દિવસ સંબંધી (રાત્રી સંબંધી) પાપોથી પાછો ફરું ? (ગુરુભગવંત કહે પાપ થી ભલે પાછા ફરો) ત્યારે શિષ્ય કહે) મને આપની આજ્ઞા પ્રમાણ છે. (તે મુજબ) મારા સઘળાંય પણ દિવસ સંબંધી (રાત્રિ સંબંધી) દુષ્ટ (ખરાબ) ચિન્તવન, દુષ્ટ (ખરાબ) ભાષણ (બોલવાનું) અને દુષ્ટ (ખરાબ) ચેષ્ટારૂપ પ્રવૃત્તિ સંબંધી મારું પાપ મિથ્યા થાઓ અર્થાત્ મારું પાપ નાશ પામો. ૧.
દેવસિઅ પ્રતિક્રમણ વખતે ‘દેવસિઅ’ બોલવું અને રાઈઅ પ્રતિક્રમણ વખતે ‘રાઈઅ’ બોલવું. * સર્વ દોષનું મૂળ કારણ મન, વચન અને કાયા છે, તેથી એ ત્રણના દુષ્ટ વ્યાપારથી લાગેલા દોષનું આ સૂત્રમાં ખૂબ જ ટૂંકાણમાં મિથ્યા દુષ્કૃત કરવામાં
આવેલ છે.
Vajainelibrary.org