SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ એકવાર શ્રીનવકારમંત્ર હાથ જોડી બોલીને ભાવવાહી એકી સંખ્યામાં સુમધુર સ્વરે અન્યોને અંતરાય ન થાય તેમ સ્તવન બોલવું. • પછી મુક્તાશક્તિ મુદ્રામાં ‘જયવીય-રાય સૂત્ર’ ‘આભવમખંડા' સુધી બોલવું અને પછી એક ખમાસમણ આપી આદેશ માંગવો કે ‘ઈચ્છાકારેણ સંદિસહ ભગવત્ ચૈત્યવંદન કરું ?' ગુરુભગવંત કહે‘ કરેહ’ ત્યારે ‘ ઈચ્છે’ બોલવું. * પછી ગુજરાતી-સંસ્કૃત-કે પ્રાકૃત ભાષામાં ભાવવાહી ચૈત્યવંદન બોલીને જૈકિંચિ નામ-તિર્થ્ય' સૂત્ર બોલી ‘નમુન્થુર્ણ સૂત્ર' નોંધ : ચાર થોચના જોડાનો ઉપયોગ શ્રી કલ્લાણકદ સૂત્ર અને સંસાર દાવાનલ સૂત્રની એક-એક ગાથા સ્વરૂપે અનુક્રમે કરી શકાય. તે સિવાય ગુજરાતીમાં ચાર થોયના જોડા નીચે બતાવવામાં આવ્યા છે ત્રણ વાર ચૈત્યવંદન બોલતી વખતે પૂર્વે બતાવેલ ચૈત્યવંદન વિધિમાંથી ‘સકલકુશલ-વલ્લી’ અને ‘તુજ મુરતી ને નિરખવા' નો ઉપયોગ કરી શકાય. તે સિવાય બે ચૈત્યવંદન નીચે બતાવવામાં આવ્યાં છે. જય ॥૧॥ શ્રી દેવવંદનમાં ઉપયોગી ચૈત્યવંદન - ૨ પરમેશ્વર પરમાત્મા, પાવન પરમી, જગગુરુ દેવાધિદેવ, નયણે મેં દી: અચલ-અકલ-અવિકાર સાર, કરુણારસ સિંધુ, જગતજન આધાર એક, નિષ્કારણ બંધુ શા ગુણ અનંત પ્રભુ તાહરાએ, કિમહી કહ્યા ન જાય, રામપ્રભુ જિન ધ્યાનથી, ચિદાનંદ સુખ થાય 11311 શ્રી દેવવંદનમાં ઉપયોગી યાર યોય નો જોડા - ૧ શંખેશ્વર પાર્શ્વજી પૂજીએ, નરભવનો લાહો લીજીએ । મન વાંછિત પૂરણ સુરતરુ, જય વામા સુત અલવેસરૂં ॥૧॥ દોય રાતા જિનવર અતિ ભલા, દોય ધોળા જિનવર ગુણ નીલા । દોય નીલા દોય શ્યામલ કહ્યાં, સોલે જિન કંચન વર્ણ લહ્યાં ચા આગમ તે જિનવર ભાખીઓ, ગણધર તે હિયર્ડ રાખીયો । તેહનો રસ જેણે ચાખીયો, તે હુવો શિવ સુખ સાખીયો 3 ધરણેન્દ્રરાય પદ્માવતી, પ્રભુ પાર્શ્વ તણાં ગુણ ગાવતી । સહુ સંઘના સંકટ ચૂરતી, નયવિમલનાં વાંછિત પૂરતી ॥૪॥ પ્રભુજીની ભાવ પૂજા કરતી વખતે શક્ય હોય તો ચૈત્યવંદન ના બદલે દેવવંદન કરવાનો આગ્રહ રાખવો, વિશેષ લાભદાયી કહેવાય. કોઈપણ વિશિષ્ટતપની આરાધનામાં ભાગ્યશાળીએ ત્રણેય સમય દેવવંદન કરવાં જોઈએ. સવારનું રાઈઅ પ્રતિક્રમણ કરતાં પહેલા અને સાંજે દેવસિઅપખી આદિ પ્રતિક્રમણ કર્યા પછી દેવવંદન પણ ન કરાય. Jen education International · બોલવું. પછી મુક્તા શુક્તિ મુદ્રામાં જયવીયરાય સૂત્ર આભવમખંડા સુધી અને વારિજજઈ થી યોગમુદ્રામાં પૂર્ણ સૂત્ર બોલવું. ♦ પછી અંતે એક ખમાસમણ આપી ઉભડગ પગે નીચે બેસી જમણા હાથની મુર્ત્તિવાળી કટાસણું-જમીન ચરવાળો જોહરણ (ઓધો) પર સ્થાપન કરી ‘દેવવંદનની વિધિ કરતા જે કાંઈ અવિધિ હુઈ હોય, તે સવિ હુ મન – વચન – કાયાએ કરી મિચ્છા મિ દુક્ક′’ બોલવું. શ્રી દેવવંદનમાં ઉપયોગી ચૈત્યવંદન - ૧ જય ચિંતામણિ પાર્શ્વનાથ, જય ત્રિભુવન સ્વામી, અષ્ટકર્મ રિપુ જીતીને, પંચમીગતિ પામી ॥૧॥ પ્રભુ નામ આનંદ કંદ, સુખ સંપત્તિ લઈએ, પ્રભુ નામે ભવોભવ તણાં, પાતિક સવિ દહિએ ા૨ા ૐૐ હૌં વર્ણ જોડી કરી, જપીએ પાર્શ્વ નામ, વિષ અમૃત થઈ પરિણામે, લહિએ અવિચલ ધામ નારા શ્રી દેવવંદનમાં ઉપયોગી ચાર થોય નો જોડા - ૨ પ્રહ ઉઠી વધુ ઋષભદેવ ગુણવંત; પ્રભુ બેઠા સોહે, સમવરણ ભગવંત 1 ત્રણ છત્ર બિરાજે ચામર ઢાળે ઈંદ્રા જિનના ગુણ ગાવે, સુર નર નારીના વૃંદ ॥૧॥ બાર પર્ષદા બેસે, ઈન્દ્ર ઈન્દ્રાણી રાય, નવ કમળ રચે સુર, તિહાં ઠવતાં પ્રભુ પાય । દેવદુંદુભિ વાજે કુસુમ વૃષ્ટિ બહુ હુંત; એવા જિન ચોવીસે, પૂજો એકણ ચિત્ત શા જિન જોજણ ભૂમિ, વાણીનો વિસ્તાર; પ્રભુ અર્થ પ્રકાશે રચના ગણધર સાર । સો આગમ સૂણતાં, છેદી જે ગતિ ચાર; જિનવચન વખાણી, લીજે મવનો પાર ||૩|| જક્ષ ગૌમુખ ગિરૂઓ,જિનની ભક્તિ કરેવ, તિહાં દેવી રાક્કેશ્વરી વિઘ્ન ક્રોડી હરેવ । શ્રી તપગચ્છનાયક, વિજય સેનસૂરિરાય, તસ્સ કેરો શ્રાવક, ઋષભદાસ ગુણ ગાય ॥૪॥ " પ્રભુજીની દ્રવ્યપૂજા અને ભાવપૂજા સિવાય વિશિષ્ટ આરાધનાનાં કાઉસ્સગ - પ્રદક્ષિણા ખમાસમણસાથીયા-ચૈત્યવંદન આદિ કરી શકાય. પણ શક્ય હોય ત્યાં સુધી નવકારવાળી ગણવા પળાંઠી વાળીને પ્રભુજી સમક્ષ ન બેસવા કાળજી રાખવી. આપણું શરીર અશુચિ (અપવિત્ર)નો ભંડાર હોવાથી વિશેષ કોઈ અગત્ય કારણ સિવાય પૂજાના કપડામાં કે સ્વચ્છ કપડામાં પ્રભુજી સમક્ષ વધારે પડતો સમય ન રહેવા કાળજી રાખવી. ૧૪૯
SR No.001327
Book TitleAvashyaka Kriya Sadhna
Original Sutra AuthorN/A
AuthorRamyadarshanvijay
PublisherMokshpath Prakashan Ahmedabad
Publication Year2007
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Vidhi
File Size66 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy