________________
દેવવંદન, ચૈત્યવંદન તથા પ્રતિક્રમણ કરતી વખતે આ સૂત્ર બોલતી-સાંભળતી વેળાની મુદ્રા.
મૂળ સૂત્ર
અરિહંત ચેઇઆણં,
કરેમિ કાઉસ્સગ્ગ I!II
વંદણવત્તિયાએ, પૂઅણવત્તિયાએ,
સક્કારવત્તિયાએ,સમ્માણ વત્તિયાએ,
બોહિલાભવત્તિયાએ, નિરુવસગ્ગવત્તિયાએ ા૨ા
અશુદ્ધ પૂણ વતિયાએ
૧૦૦
Jain Education International
૨૦ શ્રી અરિહંતચેઈઆણં સૂત્ર
આદાન નામ : અરિહંત ચેઈઆણં સૂત્ર વિષય : ગૌણ નામ : ચૈત્યસ્તવ સૂત્ર
: ૧૫
: 3
: ૧૬
: 63
: ૮૯
શુદ્ધ પૂઅણ વત્તિયાએ
પદ
સંપદા
ગુરુઅક્ષર
લઘુઅક્ષર સર્વાક્ષર
ઉચ્ચારણમાં સહાયક
૧. અશ્રુગપગમ-સંપદા અરિ-હ-ત ચેઈ-યા-ણમ્, કરે-મિ, કાઉસ્-સ-ગમ્ IIII
૨. નિમિત્ત સંપદા વન-દણ-વ-તિ-યાએ, પૂઅ-ણ-વ-તિ-યાએ, સફ-કાર-વ-તિ-યાએ, સમ્-માણ-વ-તિ-યાએ, બોહિ-લાભ-વ-તિ-યાએ, નિરુ-વ-સ-ગ-વ-તિ-યાએ ા૨ા
પ્રભુજીની વંદનાદિ કરવા માટે શ્રદ્ધાદિદ્વારા આલંબન લઈને કાર્યોત્સર્ગ કરવાનું વિધાન
સદ્ધાએ, મેહાએ, ધિઇએ, ધારણાએ, અણુપ્તેહાએ,
૩. હેતુ સંપદા સ-ધાએ, મેહા-એ, ધિઈ-એ, ધાર-ણાએ, અણુ-પેહા-એ,
શ્રદ્ધા પૂર્વક, બુદ્ધિ પૂર્વક, ધીરજ પૂર્વક, ધારણા પૂર્વક, અનુપ્રેક્ષા પૂર્વક, વધતાં પરિણામે,(હું) કરું છું કાયોત્સર્ગ. ૩.
વક્માણીએ, ઠામિ કાઉસ્સગ્ગ IIII વ–ઢ–માણી-એ, ઠામ-કાઉસ્–સગમ્ ॥૩॥
અર્થ :- હું શ્રી અરિહંતભગવંતની પ્રતિમા (ચૈત્ય) ને વંદન કરવા, પૂજા કરવા, સંત્કાર કરવા, સન્માન કરવા, સમ્યગ્દર્શન (બોધિબીજ) પામવા અને ઉપસર્ગ રહિત (મોક્ષ) સ્થાન પામવા માટે કાર્યોત્સર્ગ કરું છું. ૧. ૨.
પદાનુસારી અર્થ
અરિહંતની પ્રતિમાને (વંદનાદિ), હું કરું છું. કાર્યોત્સર્ગ. ૧.
For Private & Personal Use Only
વંદન કરવા માટે, પૂજા કરવા માટે,
સત્કાર કરવા માટે, સન્માન કરવા માટે,
સમ્યગ્દર્શન પામવા માટે, ઉપસર્ગરહિત સ્થાન પામવા માટે. ૨.
અર્થ :- વધતાં પરિણામસાથે વધતી શ્રદ્ધા - ૮ ધતી બુદ્ધિ - વધતી ધીરજ - વધતી ધારણા - વધતી અનુપ્રેક્ષા (વારંવાર તત્ત્વની વિચારણા) પૂર્વક હું કાર્યોત્સર્ગ કરું છું. ૩.
www.jainelibrary.org