________________
મંગળ, ૨૦-૭-૯૯, અબા. સુદ-૮,
* મેં૩૦વર્ષેદીક્ષા લીધી! સંસ્કૃત જો ભણ્યો નહોતતો? કદાચ ભાષાંતરથી ચલાવવું પડત. ભાષાન્તર એટલે વાસી માલ! શા માટે મૂળ શબ્દોજ ન ભણવા? આવા વિચારે જ હું સંસ્કૃત ભણ્યો.
પૂ. આત્મારામજી મ. સ્થાનકવાસી શ્રાવકની ટકોરથી જ સંસ્કૃત ભણવા પ્રેરાયેલા.
શ્રાવકની સાથે પૂ. આત્મારામજીનો વાર્તાલાપ. શ્રાવક માપ જપતા હિતની કું?” આત્મારામજીઃ કેરી પઢારંપૂરી દો.’
'ज्ञान कभी पूरा होता है ? यह तो कूपमंडूक जैसी बात हुई । ज्ञान कभी पूरा नहीं हो सकता।'
- આ વાર્તાલાપમાંથી સંસ્કૃત ભણવાનો ઉત્સાહજાગ્યો. ગુરુએ કહ્યું: “વ્યાકરણ ભણવાથી મિથ્યાત્વ લાગે.”
“ભલે લાગે, પણ ભણવું તો છેજ.” ભણ્યા. સાચો અર્થ જાણી સન્માર્ગે આવ્યા. ૧૭ સાધુઓ સાથે સંવેગીમાં આવ્યા. સ્થાનવાસી વેષમાં રહીને જ ભયંકર વિરોધ વચ્ચે પણ મૂર્તિનો પ્રચાર કરેલો.
હુંએ કહેવા માગું છું કે નાની ઉંમર હોય તો સંસ્કૃતઆદિના અભ્યાસમાં પ્રસાદ નહિ કરવો. જરાક અઘરું લાગ્યું ને તરત જ છોડી દેવું, એ વૃત્તિ બરાબર નથી. તમે જે
.... કહે કલાપૂર્ણસૂરિ
www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only