________________
ગુરુવાર, ઠા. સુદ – 3, ૧૧-૧૧-૦૯. * ગ્રહણ – આસેવન - શિક્ષાથી તૈયાર કરીને શિષ્યને ગુરુવડી દીક્ષા આપે.
શ્રાવકુળમાં જન્મેલા જ દીક્ષા લે એવું નથી, જેનેતર બ્રાહ્મણાદિ પણ દીક્ષા લઈ શકે. એમને પૃથ્વી આદિમાં પણ ચૈતન્ય છે, એવી શ્રદ્ધા કરાવીને પછી વડીદીક્ષા આપે. એ માટે વનસ્પતિ આદિમાં જીવત્વની સિદ્ધિ તર્કબદ્ધ રીતે સમજાવે. ૧) પત્થર ખાણમાં ખોદ્યા પછી વધે છે. ૨) દેડકાની જેમ પાણી અંદરથી ફુટે છે. ૩) અગ્નિ લાકડારૂપ ખોરાકથી વધે છે. ૪) વાયુ કોઈથી નહિ પ્રેરાયેલો વહે છે. ૫) વનસ્પતિ વધે છે, ફરી ઊગે છે, વૃદ્ધ થાય છે, મરે છે. આ બધું સમજાવીને તેમાં જીવત્વની સિદ્ધિ કરે. વડી દીક્ષા વખતે હિતશિક્ષા આપતાં ગુરુ કહેઃ
vi ધારિનાદિ... શીખેલું સમ્યગ્ર ધારણ કરજો...
અહિં પવનહિ..... બીજાને આપજો. ગુરુપુ િવનાદિ..... મહાન ગુણોથી વૃદ્ધિ પામશે.
૪૬૨ ... Jain Education International
..... કહે કલાપૂર્ણસૂરિ
www.jainelibrary.org
For Private & Personal Use Only
WWW |