________________
જો સમરો નવકાને, સુખમાં જાયે દિન... ર. અવળા સૌ સવળા પડે, સવળા સફળ થાય;
જપતાં શ્રી નવકારને, દુઃખ સમૂળા જાય... ૩ * નવકારની યાત્રા શોભાયાત્રા નહિ, શોધન-યાત્રા છે. સંસ્કાર, સદ્ગુણ, સદાચાર, સ્વાથ્ય, સમૃદ્ધિ, અને સમાધિની યાત્રા છે. નવકારથી પોતાની મેળે યોગ્યતાના દ્વાર ખુલે છે.
હવેથી તીર્થની બહાર મારા પગલા નહિ પડે – એમ પ્રતિજ્ઞા કરું છું, એવો નવકારનો સાધક નિર્ણય કરે.
નવકાર સિવાય કોઈપણ મંત્રમાં તેનું ફળ નથી બતાવ્યું. ચૂલિકામાં ફળ કથન છે? પણો પંચ નમુદો ા આ નવકાર સર્વ પાપ હટાવશે.
એક નમસ્કાર તમામ આરાધનાનો અર્ક છે. ભાવપૂર્વકનો નમસ્કાર ન હોય તો અનુષ્ઠાન દ્રવ્ય બનશે. ચૂલિકા ભાવનમસ્કાર
| ડૉક્ટર રોગને બહાર કાઢે તેમ નવકાના અક્ષરો વિભાવને દૂર કરે છે, આઠેય કર્મોને દૂર કરે છે. - નવકારના દર્શનથી દર્શનાવરણીય, - નવકારના સ્વાધ્યાયથી જ્ઞાનાવરણીય, - નવકારમાં પોતાનું જ સ્વરૂપ, ઓહ! મારુંઆવું સ્વરૂપ? એવો ભાવ જોવાથી મોહનીય. - નવકારને નમસ્કારથી અંતરાયકર્મ નષ્ટ થાય છે. અઘાતી કર્મ પણ ધ્યાનથી જાય. દેહ ભૂલાઈ જાય, દેવ રહે. - अहं देहोऽस्मि नास्थाने अहं देवोऽस्मि આવે ત્યારે નામકર્મ, - આત્મસમ સૌ જીવ લાગે તો ગોત્રકર્મ
અક્ષરોમાં અદ્વૈત આવે તો આયુષ્ય. - મંગલરૂપ અક્ષરો ગણવાથી વેદનીય કર્મ જાય...
* ચિત્તનલાગતું હોય તો ઉચ્ચારણપૂર્વકનવકારબોલો. અથવાવાંચો. નિર્વિકલ્પ રૂપે ગણો. સાક્ષાત્ અરિહંત સાથે જોડાણ થશે.
. કહે કલાપૂર્ણસૂરિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org