________________
- છત્ર ધ્યાનથી જીવનમાં ભક્તનું છત્ર (આબરૂ) ઊડી ન જાય.
ગાથા – ૩૨. ૩૩. ભગવાન ચાલે ત્યાં પૃથ્વી સુવર્ણમય બને.
ભગવાન ચાલે ત્યાં ઉપદ્રવ ટળે. મારા પગલાં પણ આપના આજ્ઞારૂપ તીર્થમાં પડે તો કામ થઈ જાય.
ગાથા – ૩૪.
સિંહ, હાથી આદિ પ્રતીકોથી ક્રોધ, અહંકાર આદિ દોષોના વિના ટળે – એમ સમજવાનું છે.
ગાથા – ૩૫. ૩૬. ૩૭. દાવાનલાદિ રૂ૫ કષાયો પેદા થાય ત્યારે પ્રભુ...! આપનું નામ જળનું કામ કરે છે.
ગાથા – ૩૮. ૩૯. ૪૦. ભગવાનની ભક્તિછોડીને બીજે ક્યાંયથી જીવનના વિદનો દૂરન જ થાય, એવી અવિહડ શ્રદ્ધા હોવી જોઈએ.
ગાથા – ૪૧. ૪૨. ઉભૂત... ગાથાથી પૂ. પં. ભદ્રંકર વિ. યાદ આવે. લુણાવામાં કહેતા: વ્યાધિ ઘણી છે. ૧૦૮ વાર ઉભૂત. ગાથા ગણો. ગણવાથી શાંતિ
થતી.
પ્રભુ ચરણ-રજનો અંશ પણ પડે તો રોગ જાય જ. આથી ફલિત થાય છે કે શરીર માંદું નથી પડતું, મન માંદું પડે છે.
કેન્સરના દર્દી પણ ૧૦૮ વાર આ ગાથા ગણતાં સાતા અનુભવે છે. ગાથા - ૪૪. બેડીઃ
બધું બંધાયેલું છે, પણ મારું મસ્તક ખુલ્લું છે. જ્યાં સુધી મારું મસ્તક મુક્ત છે, ત્યાં સુધી મુક્તિનો માર્ગ ખુલ્લો છે.
આપણા જીવનમાં ભગવાન જ છે કે ભગવાન પણ છે? આપણા જીવનમાં ભગવાન જ છે, એવું થશે ત્યારે જ દોષો, દરિદ્રતા ઈત્યાદિ જશે. ૪૪૪ ... :
..... કહે કલાપૂર્ણસૂરિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org -