________________
ગુરુ ભક્તિના પ્રભાવથી જ પરમગુરુનો યોગ થાય છે. પંચસૂત્રમાં કહ્યું છેઃ
ગુરુ – વિનો મોવલ્લો ” યોગદષ્ટિ સમુચ્ચયમાં કહ્યું છેઃ
ગુભક્તિના પ્રભાવથી તીર્થંકરનું દર્શન થાય. आयपरसमुत्तारो आणावच्छल्लदीवणाभत्ती । होइ परदेसिअत्ते अव्वोच्छित्ती य तित्थस्स ।।५६५ ।। एत्तो तित्थयरत्तं सव्वन्नुत्तं च जायइ कमेणं । इअ परमं मोक्खंगं सज्झाओ होइ णायव्वो ।।५६६ ।। અધ્યાત્મ ગીતા -
. નૈગમ નય અંશથી પણ પૂર્ણ માને. " આઠ પ્રદેશો શુદ્ધ છે માટે બધા જીવ શુદ્ધ છે. વ્યવહાર નય ભેદ પાડે. સિદ્ધ શુદ્ધ છે. સંસારી અશુદ્ધ છે. અશુદ્ધના પણ ભેદો. “અશુદ્ધપણે પણ-સય તેસઠી ભેદ પ્રમાણ, ઉદય વિભેદે દ્રવ્યના ભેદ અનંત કહાણ; શુદ્ધપણે ચેતનતા, પ્રગટે જીવ વિભિન્ન, લયોપથમિક અસંખ્ય, ક્ષાયિક એક અનંત... પા.
પ૬૩ સિવાય આગળ વધીએ તો અશુદ્ધ જીવોના અનંતા ભેદો પણ થઈ શકે.
શુદ્ધપણે પણ અનેક રીતે ચેતનતા પ્રગટે છે તેમાં મુખ્ય બે પ્રકારઃ ૧) ક્ષાયોપથમિક અને (૨) ક્ષાયિક. ક્ષાયિક એક જ છે. ક્ષાયોપથમિક અસંખ્ય છે.
નામથી જીવ ચેતન પ્રબુદ્ધ, ક્ષેત્રથી અસંખ્ય પ્રદેશી વિશુદ્ધ; દ્રવ્યથી સ્વ-ગુણ-પર્યાય પિંડ, નિત્ય એકત્વ સહજ અખંડ. I૬. નામથી જીવ, ચેતન આદિ કહેવાય, ક્ષેત્રથી અસંખ્ય પ્રદેશી કહેવાય. દ્રવ્યથી સ્વગુણ-પર્યાયનો પિંડ, કહેવાય.
કહે કલાપૂર્ણસૂરિ ...
... ૪૨૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org