________________
માટે લખ્યુંઃ મહાનંદ-તરુ સિંચવા અમૃત પાણી...” મહાનંદ એટલે મોક્ષ. મોક્ષ-વૃક્ષને સિંચવા આ જિનવાણી અમૃતની ધાર છે.
બાહ્ય તૃષા પાણીથી શમે, પણ અંદરની તૃષા તો જિનવાણીથી જ શમે. પાણી ન પીઓ તો અજીર્ણ થાય, સ્વાથ્ય બગડે, તેમ જિનવાણી ન મળે તો ભાવ – આરોગ્ય બગડે.
મહામોહરૂપી પુર (દેત્યનું નગર) ને ભેદવામાં આ જિનવાણી ઈન્દ્ર છે. ભયંકર ભવ - અટવીને છેદવામાં પાણી છે, કુહાડી છે.
કહે કલાપૂર્ણસૂરિ .....
... ૪૦૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org