________________
રવિવાર, ૨૪-૧૦-૯૯. શકયૂર્ણિમા.
* ચારિત્ર બે પ્રકારે દેશ અને સર્વથી. શ્રાવક માટે દેશ વિરતિ અને સાધુ માટે સર્વ વિરતિ છે.
સુવતશેઠ, સુદર્શન શેઠ, આનંદ આદિ શ્રાવકો દેશવિરતિના શ્રેષ્ઠ ઉદાહરણો છે.
પેથડશા, દેદાશાહ, ભામાશા આદિ શ્રાવકો નગરમાં, રાજ્યમાં ઉચ્ચ હોદ્દા ઉપર પણ હતા અને તે હોદ્દા પર રહીને શ્રાવકપણું ખૂબલ જ દીપાવ્યું છે.'
* ૪ પ્રકારના શ્રાવકો:૧) મા-બાપ જેવા. ૨) ભાઈ જેવા. ૩) મિત્ર જેવા. ૪) શોક્ય જેવા.
અત્યારે પણ એવા નમૂના જોવા મળશે. કોઈ મા-બાપની જેમ સાધુનું હિત જ જોશે. કોઈ મિત્ર તો કોઈ ભાઇ જેવો બનીને રહેશે તો કોઈ શોક્યની જેમ દોષ જ જોશે.
સર્વવિરતિધરો પણ ઉત્તમ શ્રાવકો અને શ્રાવિકાઓનું સ્મરણ કરે. ભરડેસર સક્ઝાયમાં શ્રાવક અને શ્રાવિકાઓ જ છે ને?
ભગવાન પણ પ્રશંસા કરે તો બીજાની શી વાત? “થન્ના સાન્નિા , સુત્રા માણંદ્ર રામવા યા
૩૮૨ ...
•કહે કલાપૂર્ણસૂરિ
www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only