________________
અસ્થમીએ જિન સૂરજ......”
કેવળી અને ૧૪ પૂર્વીઓના વિરહમાં આચાર્ય જ અત્યારે આધારરૂપ છે. આચાર્ય જ અત્યારે શાસનના આધારસ્તંભ છે.
* અરિહંતનો સેવક અરિહંત બને. સિદ્ધનો સેવક સિદ્ધ બને. આચાર્યનો સેવક આચાર્ય બને. ઉપાધ્યાયનો સેવક ઉપાધ્યાય બને. સાધુનો સેવક સાધુ બને. જે બનવું હોય તેની સેવા કરજો, એકને બરાબર પકડશો તો બીજાચાર પણ પોતાની મેળે પકડાઈ જશે, એ ભૂલશો નહિ. ઉપાધ્યાય પદ. નહિ સૂરિ પણ, સૂરિગણને સહાયા; નમું વાચકા ત્યક્ત મદ મોહ માયા...”
ઉપાધ્યાયભલેઆચાર્યનથી, પણ આચાર્યના સહાયક છે. વડાપ્રધાનને રાષ્ટ્રપતિના સચિવો હોય છે, તેમ આચાર્યના ઉપાધ્યાય સચિવ છે.
આચાર્યનું કામ શાસન અંગે તત્ત્વ-ચિંતનનું હોય. તેમને પુષ્કળ સમય મળે માટે શેષ કામ બીજા સંભાળે.
“કામ હું કરું ને જશ આચાર્યને મળે?” આવો વિચાર ઉપાધ્યાયને ન હોય. માટે લખ્યું “ચમહમદમીયા...”
સૂત્રાર્થદાને જિને સાવધાના...” સૂત્રાર્થ- દાનમાં ઉપાધ્યાય સદા તત્પર હોય.
ઉપાધ્યાયના ગુણ કેટલા? ૫ નો વર્ગ = ૨૫. ૫ x ૫ = ૨૫. ૨૫ નો વર્ગ = ૬૨૫. ૨૫ X ૨૫ = ૬૨૫.
વાચક, પાઠક વગેરે ઉપાધ્યાયના જ નામો છે. - ક્ષમાદિ ૧૦ ધર્મ ધાનારા, -- સ્યાદ્વાદ – નયવાદથી કથન કરનાર, – સંસારથી ડરનારા, - પાપથી ભય પામનારા, ૩૬૨ .•
» કહે કલાપૂર્ણસૂરિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org