SearchBrowseAboutContactDonate
Page Preview
Page 311
Loading...
Download File
Download File
Page Text
________________ ભા. ત. ૧૧, બપોર, તા. ૫-૧૦-૯૯ ઉપધાનથી નવકાર આદિ સૂત્રોનો વાસ્તવિક અધિકાર મળે છે. મારી નિશ્રામાં જ કરો એવું નથી કહેતો, પણ ઉપધાન ક્યાંય પણ કરવું જ છે, એવું નક્કી કરો. મહાનિશીથ સૂત્રમાં આ અંગેનું વિધાન છે. મહાનિશીથ જેવા મહાન અને પવિત્ર સૂત્રમાં પંચમંગલ મહાશ્રુતસ્કંધ રૂપ નવકાર માટે ઉપધાન-વહન કરવાનું કહ્યું છે. મહાનિશીથ સૂત્રની એક જ પ્રત હાથમાં આવેલી, તે પણ ઉધઈથી ખવાઈ ગયેલી. પૂ. હરિભદ્રસૂરિજીએ એનો ઉદ્ધાર ર્યો છે. માત્ર તપાગચ્છીય પરંપરા જ મહાનિશીથ સૂત્રને માને છે. * કર્મોનો ક્ષય તપથી જ થાય. તપનો ધીરે-ધીરે અભ્યાસ કરો. પચ્ચક્ખાણ પર વિશ્વાસ કેળવો. પચ્ચક્ખાણ લેતાં જ મનઃસ્થિતિ કેવી બદલાઈ જાય છે ! તે જાણો છો? ઉપવાસના પચ્ચક્ખાણ લીધા હોય તે દિવસે ભૂખ જ નહિ લાગે, પચ્ચક્ખાણનો આ પ્રભાવ છે. બાહ્યતપ આપ્યંતર તપનો હેતુ છે. ગાઢ અભ્યાસથી પાડેલા તપના સંસ્કારો જન્મ-જન્માંતરોમાં પણ સાથે ચાલે છે. ૩૦૦ ... Jain Education International For Private & Personal Use Only કહે કલાપૂર્ણસૂરિ www.jainelibrary.org
SR No.001324
Book TitleKahe Kalapurn Suri
Original Sutra AuthorN/A
AuthorKalapurnsuri
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2000
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy