________________
ધ્યાનથી ચેતજો, જે તમને જગતથી નિરપેક્ષ બનાવી દે, તમારા હૃદયને નિષ્ફર બનાવી
* સમુદ્યાત વખતે કેવલજ્ઞાની ૪થા સમયે સર્વલોકવ્યાપી છે. સમુદ્યાત દ્વારા આખાલોકને પવિત્ર કરે છે. તે વખતે મંદિર+મૂર્તિમાં પણ વ્યાપકે નહિ? કેવલજ્ઞાનરૂપે ભગવાન મંદિર કે મૂર્તિમાં પણ અવતર્યા કહેવાય.
તે વખતે પોતે પવિત્ર કાર્મણવર્ગણાને છોડે છે, એ પવિત્ર પુદ્ગલો આખા બ્રહ્માડમાં ફેલાઈ જાય છે. એ પવિત્ર પુગલોને જ જાણી શકે. ભગવતીમાં હમણાં જાણવા મળ્યું : આત્માતો અગુરુલઘુ છેજે, પણ ભાષા-મન-કાશ્મણવર્ગણાનાપુદ્ગલો પણ અગુરુલઘુ છે. એટલે જ સર્વત્રતે અપ્રતિહત છે. એ સમગ્ર બ્રહ્માડમાં ફેલાઈ જઈ શકે છે. ચતુઃસ્પર્શી પુદ્ગલો અગુરુલઘુ. આઠ સ્પર્શી ગુરૂલઘુ હોય છે.
* ૧ લી માતા તમને પ્રિય અને સત્ય વાણી આપે છે. પ્રિય અને સત્ય વાણીથી જગત તમારું મિત્ર બનશે, સામેથી બધા દોડતા આવશે.
ઘણીવાર પત્રકારો મને પૂછેઃ શું તમે કોઈ વશીકરણ કરો છો? લોકો કેમ દોડતા આવે છે?
હું કહું છું કોઈ વશીકરણ નથી. વશીકરણ હોય તો પણ એ મંત્ર કે કામણ વગરનું
છે એક સુભાષિતકારે કહ્યું છેઃ
न हीद्दशं संवननं त्रिषु लोकेषु विद्यते ।
રયા મૈત્રી ચ ભૂતેષુ, સાનં મથુરા રવાહ ! જીવો પરદયા-મૈત્રી, દાન અને મધુરવાણી – આના જેવું વશીકરણ ત્રણેયજગતમાં બીજું એકેય નથી.
यदीच्छसि वशीकर्तुं जगदेकेन कर्मणा ।
પVISHવા સભ્યો , ન ચરન્તીં નિવારી II એક જ કાર્યથી જો તું જગતને વશ કરવા ઈચ્છતો હોય તો પરનિંદા રૂપી ઘાસ ચરતી તારી વાણીરૂપી ગાયને અટકાવ.” વાણીથી પરોપકાર થાય છે. પરોપકારથી ગુરૂનું મિલન થાય છે.
........ કહે કલાપૂર્ણસૂરિ
૨૯૮ ...
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org