________________
મેં એને વીતરાગનું ધ્યાન બતાવ્યું. તે આનંદથી નાચી ઉઠ્યો. મેં આવો આનંદ ક્યારેય જોયો નથી. પછી સાષ્ટાંગ દંડવત્ ઝૂકી પડ્યો.
૪ પટુ, અભ્યાસ અને આદરથી એવા સંસ્કારો પાડો કે જન્મ-જન્માંતરોમાં સાથે ચાલે. . “ પ પ્પાના પૂર્વ તથા વૈરાથમહિ?”
- વીતરાગસ્તોત્ર. ભક્તિ, જ્ઞાન વગેરેના સંસ્કારો આવા બનવા જોઈએ. આપણા સંસ્કાર હજુ એવા નથી થયા, જે ભવાંતરમાં સાથે ચાલે. આવા સંસ્કાર્ન્સજેના પરિભાષામાં અનુબંધકહેવાય.
નવ દિવસના આ સંસ્કારો તમારા ક્યાં સુધી ટકવાના? તે વિચારજો
* શશિકાન્તભાઈનો મનોરથ છેઃ બધા ધ્યાન બને. મારો મનોરથ છેઃ પહેલાં સાધક બને, જ્ઞાની બને, ભક્ત બને, ચારિત્રવાન્ બને, પછી ધ્યાની બને આવી ગઈને ચારેયમાતા?
જ્ઞાનીઃ વર્ણમાતા – વર્ણમાળાથી ભક્તઃ પુણ્યમાતા – નવકારથી ચારિત્રવાઃ ધર્મમાતા – અષ્ટપ્રવચન માતાથી ધ્યાનીઃ ધ્યાનમાતા – ત્રિપદીથી બનાય.
*
.કહે કલાપૂર્ણસૂરિ
૨૯૨ ... Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org