________________
છે. નવકાર કે લોગસ્સનો કાઉસગ્ન કરે તે ધ્યાન નથી તો બીજું શું છે?
ધીરે-ધીરે પ્રયત્ન કરતાં એક લોગસ્સના કાઉસગ્નમાં પણ અપૂર્વ આનંદ આવવા લાગશે.
* આત્મા તો આનંદનો ખજાનો છે. ત્યાંથી આનંદ નહિ મળે તો બીજે ક્યાંથી મળશે? આત્મામાંથી, પોતાની જાતમાંથી જે આનંદ મેળવી શકતો નથી તે દુનિયાના કોઈ ખૂણામાંથી આનંદ મેળવી શકશે નહિ.
* સ્વપ્નમાં પણ ધ્યાન, કાઉસ્સગ્ગ, સ્વાધ્યાય, ચૈત્યવંદન વગેરે ચાલતું હોય, મન આનંદમાં રહેતું હોય તો સમજવું સાધના લાગુ પડી ગઈ છે.
૪ ચેત્યવંદન શું ચીજ છે? એ બરાબર જાણવું હોય તો એકવાર લલિતવિસ્તરા જરૂર વાંચો. પરમ સમાધિના બીજો કેવી રીતે અહીં રહેલા છે, તે જાણવા મળશે.
નમુત્થણની આઠ સંપદાથી ભગવાનની મહત્તા – મહાકરૂણાશીલતા વગેરે જાણવા મળશે. સિદ્ધર્ષિ આનાથી જ પ્રતિબોધ પામેલા.
ભગવાનની આ મૂડીના આપણે વારસદાર નહિબનીએ તો કોણ બનશે? બાપની મૂડીનો વારસદાર પુત્રજ બનેને?
ભગવાન આપણા પરમપિતા છે, આપણે સુપુત્ર બન્યા છીએ કે નહિ તે તપાસવાનું
કહે કલાપૂર્ણસૂરિ ......
.. ૧૮૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org