________________
દ્વારા વિનય શીખવાનો છે, શિસ્ત શીખવાનું છે. માટે જ આટલા ખમાસમણા વગેરે આપવાના હોય છે.
ગુરુ પછી કહેઃ “ગુરુપુરિંતુઢ િ“મહાન ગુણોથી તું વૃદ્ધિ પામ.” દીક્ષા દિવસે દીક્ષિતે ઓછામાં ઓછું આયંબિલ કરવું.
બોલીઓનો ઉલ્લેખ અહીં ક્યાંય નથી. ઉપકરણોના ચડાવા તો આચાર્ય સમંત છે. (ઉપકરણના ચડાવા ન થાય તો પણ કોઈ અવિધિ નથી.) પણ નામકરણના (અગાઉથી નામ નક્કી કરી લખાવી દેવું.) ચડાવા ઉચિત નથી. આ ચડાવાઓના કારણે દીક્ષાદાતા આચાર્યશ્રીની હિતશિક્ષા વગેરે ગૌણ થઈ જાય છે.
* બેહજારસાગરોપમ પહેલાનિયમાઆપણે એકન્દ્રિયમાંજ હતા. આ આપણો ઈતિહાસ છે. અનંતકાળ પહેલા નિયમો અનંતકાયમાં હતા. બાદર વનસ્પતિમાં વધુ વખત રહી શકીએ તેમ નથી. પૃથ્વી વગેરે એકેન્દ્રિય અસંખ્ય અવસર્પિણી. ઉત્સર્પિણી જ રાખી શકે, વધારે નહિ. અનંતકાળની સુવિધા તો માત્ર નિગોદમાં જ છે.
અમે તો એવી આશામાં હતા કે તમે મોક્ષમાં જશો ને અમને કાઢશો. પણ તમે તો પાછા અહીંના અહીં આવી ગયા.” આમનિગોદનાઆપણા જૂના સાથીદારો આપણી
અવ્યક્તરીતે મજાક કરશે, જ્યારે ફરી નિગોદમાં આપણે જઈશું! - ૧૫ દુર્લભ પદાર્થો ૧) ત્રસપણું, ૨) પંચેન્દ્રિયત્વ, ૩) મનુષ્યત્વ, ૪) આર્યદેશ, ૫) ઉત્તમ કુળ, ૬) ઉત્તમ જાતિ, ૭) રૂપસમૃદ્ધિ - પંચેન્દ્રિય પૂર્ણતા, ૮) બળ - (સામર્થ્ય), ૯) જીવન(આયુષ્ય), ૧૦) વિજ્ઞાન - વિશિષ્ટ બુદ્ધિ, ૧૧) સમ્યત્વ, ૧૨) શીલ, ૧૩) સાયિકભાવ, ૧૪) કેવળજ્ઞાન, ૧૫) મોક્ષ.
આ દુર્લભ ૧૫ પદાર્થો અત્યારે આપણને માત્ર ૩ જ ખૂટે છેઃ ૧) ક્ષાયિકભાવ ૨) કેવળજ્ઞાન અને ૩) મોક્ષ.
* મારો અનુભવ એવો છે કે નિર્મળ બુદ્ધિ હંમેશ ભગવાનની ભક્તિથી જ આવે છે. થિમરૂપવત્ત” શાન્તિનાથ ભગવાનનું અજિતશાન્તિમાં આ વિશેષણ છે. ધૃતિ – મતિના પ્રવર્તક ભગવાન છે.
કહે કલાપૂર્ણસૂરિ ...
૧૦૧ www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only