________________
૩૨૦
જૈન ધર્મ-દર્શન
. . . . . .
૧૦૩
૫. આયુકર્મ ૬. નામકર્મ ૭. ગોત્રકર્મ ૮. અન્તરાયકર્મ
કર્મ
કુલ ૧૫૮ કર્મની સ્થિતિ
જૈન કર્મગ્રન્થોમાં જ્ઞાનાવરણીય આદિ કર્મોની વિભિન્ન સ્થિતિઓ (ઉદયમાં રહેવાનો કાળ) બતાવવામાં આવી છે, તે નીચે પ્રમાણે છે. અધિકતમ સમય
ન્યૂનતમ સમય ૧. જ્ઞાનાવરણીય ત્રીસ કોટાકોટિ સાગરોપમ અન્તર્મુહૂર્ત ૨. દર્શનાવરણીય ૩. વેદનીય
બાર મુહૂર્ત ૪. મોહનીય સિત્તેર કોટાકોટિ સાગરોપમ અન્તમુહૂર્ત ૫. આયુ
તેત્રીસ સાગરોપમ ૬. નામ
વીસ કોટાકોટિ સાગરોપમ આઠ મુહૂર્ત ૭. ગોત્ર
વીસ કોટાકોટિ સાગરોપમ આઠ મુહૂર્ત ૮. અન્તરાય ત્રીસ કોટાકોટિ સાગરોપમ અન્તર્મુહૂર્ત
સાગરોપમ આદિ સમયના વિવિધ ભેદોના સ્વરૂપના સ્પષ્ટીકરણ માટે અનુયોગદ્વાર વગેરે ગ્રન્થો જોવા જોઈએ. તેનાથી જૈનોની કાલવિષયક માન્યતાનું જ્ઞાન પણ મળી શકશે. કર્મફળની તીવ્રતામન્દતા
કર્મફળની તીવ્રતા અને મન્દતાનો આધાર તનિમિત્તક કષાયોની તીવ્રતા-મન્દતા ઉપર છે. જે જીવ જેટલી વધુ કષાયની તીવ્રતાથી યુક્ત હશે તેનાં પાપકર્મ અર્થાત્ અશુભકર્મ તેટલાં જ પ્રબળ અને પુણ્યકર્મ અર્થાત શુભકર્મ તેટલાં જ નિર્બળ હશે. જે જીવ જેટલો વધુ કષાયમુક્ત અને વિશુદ્ધ હશે તેનાં પુષ્પકર્મ તેટલાં જ વધુ પ્રબળ અને પાપકર્મ તેટલાં જ અધિક દુર્બળ હશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org