________________
૨૪૬
જૈન ધર્મ-દર્શન
પુત્તનો સંશયવાદ સમજે છે તેઓ સ્યાદ્વાદનું સ્વરૂપ જ સમજતા નથી. જૈન દર્શનના આચાર્યો વારંવાર કહે છે કે સ્યાદ્વાદ સંશયવાદ નથી, સ્યાદ્વાદ અજ્ઞાનવાદ નથી, સ્યાદ્વાદ અસ્થિરવાદ યા વિક્ષેપવાદ નથી. તે નિશ્ચયવાદ છે, જ્ઞાનવાદ છે.
ઉપનિષદોમાં અને બૌદ્ધ ત્રિપિટકમાં તત્ત્વના વિશે ચાર પક્ષો કયા રૂપમાં મળે છે એ આપણે જોઈ ગયા છીએ. હવે આપણે જૈન આગમોમાં મળતા ચાર પક્ષોને જોઈશું. તે ઉપરથી આપણને જાણવા મળી જશે કે ભારતીય દર્શનશાસ્ત્રની પરંપરામાં આ ચારે પક્ષો અતિ પ્રાચીન છે.
ભગવતીસૂત્રમાં મળતાં કેટલાંક ઉદાહરણો જુઓ :
[]
૧. આત્મારમ્ભ
૩. તદુભયારમ્ભ
[]
૧. ગુરુ
૩. ગુરુલઘુ
[ઇ]
૧. સત્ય
૨. મૃષા ૪. અસત્યમૃષા.
૩. સત્યમૃષા
આ વિવેચનથી સ્પષ્ટ થાય છે કે અસ્તિ, નાસ્તિ, અસ્તિનાસ્તિ અને અવક્તવ્ય આ ચાર ભંગ પ્રાચીન અને મૌલિક છે. મહાવીરે આ ચાર ભંગોને વધુ મહત્ત્વ આપ્યું. જો કે આગમોમાં આ ચારથી વધારે ભંગો પણ મળે છે તેમ છતાં આ ચાર ભંગો મૌલિક છે, તેથી તેમનું અધિક મહત્ત્વ છે. આ ભંગોમાં અવક્તવ્યનું સ્થાન ક્યાંક ત્રીજું છે તો ક્યાંક ચોથું છે. એવું કેમ ? તેનો ઉત્તર અમે પહેલાં જ આપી દીધો છે કે જ્યાં અસ્તિ
મ
ขุ
૧. ૧.૧.૧૭.
૨. ૧.૯,૭૪.
૩. ૧૩.૭.૪૯૩
૪. ભગવતીસૂત્ર, ૧૨.૧૦. ૪૬૯.
૫. આપ્તમીમાંસા, ૧૬.
૨. પરારમ્ભ
૪. અનાર.
Jain Education International
ૐ . લઘુ
૪. અગુરુલઘુ
For Private & Personal Use Only
www.jainelibrary.org