________________
જ્ઞાનમીમાંસા
૨૨૫ આવેલો નિષ્કર્ષ પણ નિર્દોષ હોય છે. વિચારોમાં દોષ હોય તો તજ્જન્ય નિષ્કર્ષ પણ સદોષ હોય છે. આ સિદ્ધાન્ત કલ્પનાને પણ લાગુ પડે છે.
કોઈ શાસ્ત્ર અથવા ગ્રન્થની પ્રામાણિક્તા-અપ્રામાણિકતાની કસોટી તગત સામગ્રી જ છે. તે સામગ્રી જેટલા અંશોમાં પ્રમાણપુર:સર હશે તેટલા જ અંશોમાં તે શાસ્ત્ર અથવા ગ્રન્થ પણ પ્રામાણિક હશે. સામગ્રીની પરીક્ષા કર્યા વિના શાસ્ત્ર અથવા ગ્રન્થની પ્રામાણિકતાનો નિર્ણય કરી શકાય નહિ.
15
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org