________________
૪૧૫
તુલનાત્મક દાર્શનિક ટિપ્પણ કે તેનો પ્રયોગ સાધનવાક્યનું અંગ નથી. જૈન પરંપરા પક્ષના પ્રયોગની આવશ્યકતાનું સમર્થન કરે છે. સિદ્ધસેને પોતે જ પક્ષના પ્રયોગનું વિધાન કર્યું છે ('તwયોગોત્ર
તવ્ય:' ન્યાયાવતાર, ૧૪), જે સંભવતઃ ધર્મકીર્તિના પ્રતિજ્ઞાનિષેધના ખંડન માટે છે. તેનું સમર્થન કરતાં પછીના જૈન તાર્કિકોએ બૌદ્ધ મન્તવ્ય વિરુદ્ધ પોતાની દલીલો આપી છે. પરીક્ષામુખ, પ્રમાણનયતત્ત્વાલક અને તેમની વ્યાખ્યાઓની અપેક્ષાએ આચાર્ય હેમચન્દ્રની કૃતિની આ સંબંધમાં વિશેષતા એ છે કે તેમણે વાચસ્પતિ મિશ્રકૃત (તાત્પર્યટીકા, પૃ. ૨૭૪) પક્ષસમર્થ પ્રકાર અક્ષરશઃ આ સ્થાને અવતારિત કર્યો છે, અંતર છે તો એટલું જ કે વાચસ્પતિ મેઢે બ્રાહ્મણપરંપરાસુલભ બ્રાહ્મણ ગુરુ-શિષ્યનું ઉદાહરણ આપ્યું છે જયારે આચાર્ય હેમચન્દ્ર તે ઉદાહરણના બદલે પ્રતિવાદી બૌદ્ધ પરંપરાનો જ ભિક્ષુ-શૈક્ષ પ્રસંગ ઉદાહરણ તરીકે આપ્યો છે.
પૃ. ૨૨૨ ‘ મર્થ:' – તુલના – તથાદિ પરપ્રત્યાયના वचनमुच्चारयन्ति प्रेक्षावन्तः तदेव च परे बोधयितव्या यद् बुभुत्सन्ते तथा सत्यनेनापेक्षिताभिधानात् परो बोधितो भवति; न खल्वाम्रान् पृष्टः कोविदारानाचक्षाणः प्रष्टुरवधेयवचनो भवति । अनवधेयवचनश्च कथं प्रतिपादको नाम ? | यथा च माठर समिधमाहरेति गुरुणा प्रेषित एषोऽहमाहरामि इत्यनुक्त्वा तदर्थं यदायं गृहं प्रविशति तदाऽस्मै कुप्यति गुरुः आः शिष्यापसद छान्दसवत्तर माठर मामवधीरयसीति ब्रुवाणः । एवमनित्यं शब्दं बुभुत्समानायानित्यः शब्द इत्यनुक्त्वा यदेव किञ्चिदुच्यते कृतकत्वादिति वा, यत् कृतकं तदनित्यमिति वा, कृतकश्च शब्द इति वा, तत् सर्वमस्यानपेक्षितमापाततोऽसम्बद्धाभिधानम् । तथा चानवहितो ને વીદ્ધમઈતીતિ ! યત્ તi... .. | નિ: શબ્દ રૂતિ વક્ષિત ૩છે રૂત્યવેક્ષાથાં વૃતાવિતિ હેતુપતિત – તાત્પર્યટીકા, પૃ. ૨૭૪.
પૃ. ૨૨૫ સાધ્યવ્યાપ્ત’ – તુલના – પ્રમેયરત્નમાલા, ૩.૩૫.
અ.૨. આ.૧. સૂત્ર ૯-૧૦. પૃ. ૨૨૫-૨૨૭. પરાર્થ અનુમાનના સ્થળે પ્રયોગપરિપાટી અંગે મતભેદ છે. સાંખ્ય તાર્કિક પ્રતિજ્ઞા, હેતુ, દૃષ્ટાન્ત આ ત્રણ અવયવોનો પ્રયોગ સ્વીકારે છે (માઠર, પ.). મીમાંસક, વાદિદેવના કથન અનુસાર,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org