________________
उ४२
હેમચન્દ્રાચાર્યકૃત પ્રમાણમીમાંસા કોઈએ પુરુષ-પ્રકૃતિ આદિ તત્ત્વોના સાક્ષાત્કારન, કોઈએ દ્રવ્ય-ગુણાદિક પદાર્થના તત્ત્વજ્ઞાનને તો કોઈએ કેવળ આત્મજ્ઞાનને યથાર્થ કહી તેના દ્વારા પોતપોતાના મુખ્ય પ્રવર્તક તીર્થંકરમાં જ સર્વજ્ઞત્વ સિદ્ધ કર્યું છે જયારે જૈનાચાર્યોએ અનેકાન્તવાદની યથાર્થતા દેખાડી તેના દ્વારા ભગવાન ઋષભ, વર્ધમાન આદિમાં જ સર્વજ્ઞત્વ સ્થાપ્યું છે. જે હો તે, આટલો સાંપ્રદાયિક ભેદ હોવા છતાં પણ બધાં સર્વજ્ઞવાદી દર્શનોનો, સમ્યજ્ઞાન દ્વારા મિથ્યાજ્ઞાનનો તેમજ તજ્જન્ય કલેશોનો નાશ અને તે નાશ દ્વારા જ્ઞાનાવરણના સર્વથા નાશની શક્યતા આદિ તાત્ત્વિક વિચારમાં કોઈ મતભેદ નથી.
पृ. ८८ 'दीर्घकाल' - तुलना - स तु दीर्घकालनैरन्तर्यसत्कारासेवितो दृढभूमिः । योगसूत्र, १.१४.
. ८८ 'एकत्ववितर्क' - तुबन - पृथक्त्वैकत्ववितर्कसूक्ष्मक्रियाप्रतिपातिव्युपरतक्रियानिवृत्तीनि । अविचारं द्वितीयम् । तपार्थसूत्र, ८.४१,४४. वितर्कविचारानन्दाऽस्मितारूपानुगमात् संप्रज्ञातः । तत्र शब्दार्थज्ञानविकल्पैः संकीर्णा सवितर्का समापत्तिः । निर्विचारवैशारधेऽध्यात्मप्रसादः । योगसूत्र १.१७, ४२, ४७, ४८. सो खो अहं ब्राह्मण विविच्चेव कामेहि विविच्च अकुसलेहि धम्मेहि सवितकं सविचारं विवेकजं पीतिसुखं पढमज्झानं उपसंपज्ज विहासिं, वितक्कविचारानं वूपसमा अज्झत्तं संपसादनं चेतसो एकोदिभावं अवितकं अविचारं समाधिजं पीतिसुखं दुतियज्झानं उपसंपज्ज विहासिं । भकिमानिय, १.१.४.
१. एवं तत्त्वाभ्यासान्नास्मि न मे नाहमित्यपरिशेषम् ॥
अविपर्ययाद्विशुद्धं केवलमुत्पद्यते ज्ञानम् ।। साम्यरि, ६४ २. धर्मविशेषप्रसूतात् द्रव्यगुणकर्मसामान्यविशेषसमवायानां पदार्थानां साधय॑वैधाभ्यां
तत्त्वज्ञानानिःश्रेयसम् । वैशेषिसूत्र, १.१.४. 3. आत्मनो वा अरे दर्शनेन श्रवणेन मत्या विज्ञानेन इदं सर्वं विदितम् । पृडहा२योपनिषद,
२.४.५. त्वन्मतामृतबाह्यानां सर्वथैकान्तवादिनाम् । आप्ताभिमानदग्धानां स्वेष्टं दृष्टेन बाध्यते ॥ मातमीमांसा, आरि। ७. अयोगव्यवहिक, आरि२८.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org