SearchBrowseAboutContactDonate
Page Preview
Page 373
Loading...
Download File
Download File
Page Text
________________ તુલનાત્મક દાર્શનિક ટિપ્પણ ૩૩૧ ‘અક્ષ’ પદનો ઇન્દ્રિય અર્થ લઈને પણ પ્રત્યક્ષની વ્યુત્પત્તિ કરવામાં આવી છે પરંતુ તે તો અન્યદર્શનપ્રસિદ્ધ પરંપરા તથા લોકવ્યવહારનો સંગ્રહ કરવાની દૃષ્ટિએ કર્યું છે. તેથી જ જૈન પરંપરા અનુસાર ઇન્દ્રિયાશ્રિત જ્ઞાનમાં પ્રત્યક્ષ પદનો પ્રયોગ મુખ્ય નથી પણ ગૌણ છે. ઇન્દ્રિયસાપેક્ષ જ્ઞાનને મુખ્ય પ્રત્યક્ષ માનનાર હો કે આત્મમાત્રસાપેક્ષ જ્ઞાનને મુખ્ય પ્રત્યક્ષ માનનાર હો પરંતુ તે બધા જ પ્રત્યક્ષને સાક્ષાત્કારાત્મક જ માને છે અને કહે છે. પૃ. ૭૮ ‘અક્ષ પ્રતિ તમ્' વૃત્તિ: પ્રત્યક્ષમ્ । માશ્રિતમક્ષમ્ । ન્યાયબિન્દુટીકા ૧.૩. - चकारः प्रत्यक्षानुमानयोस्तुल्यबलत्वं પૃ. ૭૯ ‘વારઃ સમુલ્વિનોતિ । ન્યાયબિન્દુટીકા, ૧.૩. ન્યાયવતારસિદ્ધર્ષિટીકા, પૃ. ૧૬ Jain Education International * તુલના अक्षस्याक्षस्य प्रतिविषयं ન્યાયભાષ્ય, ૧.૧.૩. પ્રત્યક્ષમિતિ । પ્રતિત -- · તુલના — પૃ. ૭૯ ‘જ્યેતેતિ' ૧ પ્રમાણોમાં જ્યેષ્ઠત્વ-અજ્યેષ્ઠત્વ બાબતે ત્રણ પરંપરાઓ છે. ન્યાય અને સાંખ્ય પરંપરામાં પ્રત્યક્ષનું જ્યેષ્ઠત્વ અને અનુમાન આદિનું તેની અપેક્ષાએ અજ્યેષ્ઠત્વ સ્થાપવામાં આવ્યું છે. પૂર્વ-ઉત્તરમીમાંસામાં અપૌરુષેય આગમવાદ હોવાથી પ્રત્યક્ષની અપેક્ષાએ પણ આગમનું જ્યેષ્ઠત્વ સ્વીકારવામાં આવ્યું છે. બૌદ્ધ પરંપરામાં પ્રત્યક્ષ-અનુમાન બન્નેનું સમબલત્વ દર્શાવવામાં આવ્યું છે. જૈન પરંપરામાં બે પક્ષ જણાય છે. અકલંક અનેતેમના અનુગામી વિધાનન્દેપ્રત્યક્ષનું જ જોઇત્વ ન્યાયપરંપરાની જેમ માન્યું છે અને સ્થાપ્યું છે,' જ્યારે બધા શ્વેતામ્બર આચાર્યોએ પ્રત્યક્ષ-પરોક્ષ બન્નેનું સમબલત્વ બૌદ્ધ પરંપરાની જેમ સ્વીકાર્યું છે. ૧. આવી પ્રત્યક્ષગ્રહનું પ્રાધાન્યાત્ . . तत्र किं शब्दस्यादावुपदेशो भवतु आहोस्वित् प्रत्यक्षस्येति ? | પ્રત્યક્ષસ્થતિ યુત્તમ્।ાિળમ્ ? । સર્વપ્રમાળાનાં પ્રત્યક્ષપૂર્વત્થાત્ વૃત્તિ । ન્યાયવાર્તિક, ૧.૧.૩. સાંખ્યતત્ત્વકૌમુદી, કારિકા ૫. ન્યાયમંજરી, પૃ. ૬૫, ૧૦૯. २. न च ज्येष्ठप्रमाणप्रत्यक्षविरोधादाम्नायस्यैव तदपेक्षस्याप्रामाण्यमुपचरितार्थत्वं चेति युक्तम् । तस्यापौरुषेयतया निरस्तसमस्तदोषाशङ्कस्य, बोधकतया स्वतः सिद्धप्रमाणभावस्य स्वकार्ये પ્રમિતાવનપેક્ષત્વાત્ । ભામતી, પૃ. ૬. 3. अर्थसंवादकत्वे च समाने जयेष्ठताऽस्य का ? । तदभावे तु नैव स्यात् प्रमाणमनुमादिकम् ॥ તત્ત્વસંગ્રહ, કારિકા ૪૬૦. ન્યાયબિન્દુટીકા, ૧.૩. ૪. અષ્ટશતી-અષ્ટસહસી, પૃ. ૮૦ ૫. ન્યાયાવતારસિદ્ધર્ષિટીકા, પૃ. ૧૯. સ્યાદ્વાદરત્નાકર. પૃ. ૨૬૦. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001320
Book TitlePramanmimansa Jain History Series 10
Original Sutra AuthorHemchandracharya
AuthorNagin J Shah, Ramniklal M Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2006
Total Pages610
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy