SearchBrowseAboutContactDonate
Page Preview
Page 366
Loading...
Download File
Download File
Page Text
________________ • ૩૨૪ હેમચન્દ્રાચાર્યકૃત પ્રમાણમીમાંસા * ‘અપૌરુષેયત્વ યુક્તિથી, જ્યારે તે જ વેદોનું પ્રામાણ્ય ન્યાય-વૈશેષિકે અન્ય રીતે સ્થાપ્યું છે. અક્ષપાદ વેદોનું પ્રામાણ્ય આપ્તપ્રામાણ્ય દ્વારા દર્શાવે છે અને તેના દષ્ટાન્તમાં તે કહે છે કે વેદનો એક અંશ મન્ત્ર-આયુર્વેદ આદિ યથાર્થ હોવાથી પ્રમાણ છે તેવી રીતે જ બાકીના અન્ય અંશો પણ સમાન આપ્તપ્રણીત હોવાથી પ્રમાણ છે – મત્રાયુર્વપ્રીમળ્યાગ્યે તત્કામાખ્યમ્ માપ્તપ્રામાથાત્ I – ન્યાયસૂત્ર, ૨.૧.૬૯. આચાર્ય હેમચન્દ્ર આગમપ્રામાણ્યના સમર્થનમાં અક્ષપાદની યુક્તિને જ અનુસર્યા છે પરંતુ તેમણે મા-આયુર્વેદને દૃષ્ટાન્ત બનાવવાને બદલે વિવિધકાર્યસાધક જ્યોતિષ-ગણિતશાસ્ત્રને જ દૃષ્ટાન્ત બનાવેલ છે. જૈન આચાર્યોનો મ7-આયુર્વેદની અપેક્ષાએ જયોતિષશાસ્ત્ર તરફ વિશેષ ઝોક ઇતિહાસમાં જે દેખાય છે તેનો આચાર્ય હેમચન્દ્ર અપવાદ નથી. આ ઝોક પ્રાચીન સમયમાં પણ કેવો હતો તેનો એક નમૂનો આપણને ધર્મકીર્તિના ગ્રંથમાં પણ મળે છે. ધર્મકીર્તિના પૂર્વકાલીન કે સમકાલીન જૈન આચાર્ય પોતાના પૂજય તીર્થકરોમાં સર્વજ્ઞત્વનું સમર્થન જયોતિષશાસ્ત્રના ઉપદેશકcહેતુથી કરતા હતા એ મતલબનો જૈન પક્ષ ધર્મકીર્તિએ જૈન પરંપરામાંથી લઈ તે પક્ષને ખંડિત યા દૂષિત કર્યો છે – બત્ર વૈધર્મોવાહરણમ્ - : સર્વજ્ઞઃ આતો વા એ વ્યતિજ્ઞનાવિમુપવિષ્ટવાન્ તદ્યથા ઋષવિદ્ધાનારિરિતિ | – ન્યાયબિન્દુ, ૩.૧૩૧. આનો ઐતિહાસિક અંશ અનેક દૃષ્ટિએ જૈન પરંપરા અને ભારતીય દર્શનોની પરંપરા ઉપર પ્રકાશ પાડનારો છે. પૃ. ૭૫ “મપત્નશ્વિતઃ' – આચાર્ય હેમચન્દ્ર પ્રમાણસામાન્યના લક્ષણનો વિચાર સમાપ્ત કરતાં દર્શનપ્રસિદ્ધ ખંડનપ્રણાલી અનુસાર કેવળ ન્યાય-બૌદ્ધ પરંપરાનાં ત્રણ જ લક્ષણવાક્યોનો નિરાસ કર્યો છે. પહેલા અને બીજામાં ન્યાયમંજરી અને ન્યાયસારનાં મંતવ્યોની સમીક્ષા છે. ત્રીજામાં ધર્મકીર્તિના મતની સમીક્ષા છે જેમાં શાન્તરક્ષિતના વિચારની સમીક્ષા પણ આવી જાય છે. તુલના - ૩પબ્ધિદેતુa પ્રમાણમ્ | ન્યાયભાષ્ય, ૨.૧.૧૨. ચરકસંહિતા, પૃ. ૨૬૬ પૃ. ૭૫ ‘મથ વર્તુર્માદિત'– તુલના – પરે પુનર/ક્ષત્તેિ – સામગ્રી नाम समुदितानि कारकाणि तेषां द्वैरूप्यमहृदयङ्गमम्, अथ च तानि पृथगवस्थितानि कर्मादिभावं भजन्ते । अथ च तान्येव समुदितानि Jain Education International For Private & Personal Use Only - www.jainelibrary.org
SR No.001320
Book TitlePramanmimansa Jain History Series 10
Original Sutra AuthorHemchandracharya
AuthorNagin J Shah, Ramniklal M Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2006
Total Pages610
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy