________________
૪૧૨
૪૧૩
(૨૨) (૧૨) “પ્રાણાદિમત્તા, આ હેતુની સત્યતા અંગે ઇતર દાર્શનિકો સાથે બૌદ્ધોના મતભેદનું દિગ્દર્શન
૪૦૬ (૧૩) હેતુના નિયામક રૂપ અંગે ધર્મકીર્તિનો જે મત હેમચન્દ્રાચાર્યે
ઉદ્ધત કર્યો છે તેની નિર્મુલતા અંગે શંકા અને સમાધાન.
અન્વય અને વ્યતિરેક વિશે જૈન-બૌદ્ધ મન્તવ્યોનો સમન્વય ૪૦૭ (૧૪) પક્ષનું લક્ષણ, લક્ષણગત પદોનું ફલ, પક્ષના આકાર અને
પ્રકાર આ બાબતોમાં દાર્શનિકોનાં મન્તવ્યોનું ઐતિહાસિક અવલોકન .
૪૦૯ (૧૫) દષ્ટાન્તના લક્ષણ અને ઉપયોગ અંગે નૈયાયિક અને જૈન
બૌદ્ધ મન્તવ્યોનું દિગ્દર્શન બીજા અધ્યાયનું પ્રથમ આહ્નિક (૧) વૈદિક, બૌદ્ધ અને જૈન પરંપરાગત પરાર્થનુમાનની ચર્ચાનો
ઇતિહાસ (૨) પરાર્થાનુમાનના પ્રયોગના પ્રકારો અંગે વૈદિક, બૌદ્ધ અને
જૈન પરંપરાનાં મન્તવ્યોની તુલના (૩) પરાર્થનુમાનમાં પક્ષનો પ્રયોગ કરવા ન કરવાના મતભેદનું દિગ્દર્શન. હેમચન્દ્ર દ્વારા પોતાના પક્ષની પુષ્ટિમાં વાચસ્પતિનું અનુકરણ
૪૧૪ (૪) પરાર્થનમાનસ્થળે પ્રયોગપરિપાટી અંગે દાર્શનિકોનાં
મન્તવ્યોનું દિગ્દર્શન (૫) અનુમાનના શબ્દાત્મક પાંચ અવયવોના વર્ણનમાં I હેમચન્દ્રાચાર્યે કરેલા અક્ષપાદના અનુકરણની સૂચના ૪૧૮ (૬) હેત્વાભાસના વિભાગ વિશે દાર્શનિકોની વિપ્રતિપત્તિનું
ઐતિહાસિક અવલોકન (૭) દાર્શનિકોનાં અસિદ્ધવિષયક મન્તવ્યોનું તુલનાત્મક વર્ણન ૪૨૦ (૮) દાર્શનિકોનાં વિરુદ્ધવિષયક મન્તવ્યોનું તુલનાત્મક દિગ્દર્શન ૪૨૨ (૯) અનૈકાન્તિક અંગે દાર્શનિકોના મતભેદોનું ઐતિહાસિક
દૃષ્ટિએ તુલનાત્મક વિવેચન (૧૦) દષ્ટાન્નાભાસના નિરૂપણનું ઐતિહાસિક દષ્ટિએ તુલનાત્મક
અવલોકન
૪૧૪
૪૧૫
૪૧૮
૪૨૩
૪૨૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org