SearchBrowseAboutContactDonate
Page Preview
Page 358
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૬ હેમચન્દ્રાચાર્યત પ્રમાણમીમાંસા કહે છે, જેના ઉપર ન્યાય-વૈશેષિક પરંપરાની છાપ સ્પષ્ટ છે. કમારિલાનુગામી પાર્થસારથિ સૂક્ષ્મકાલકલાનું ભાન માનીને જ તેમના પ્રામાયને ઘટાવે છે કારણ કે કુમારિલપરંપરામાં પ્રમાણલક્ષણમાં “અપૂર્વ પદ હોવાથી એવી કલ્પના કર્યા વિના ધારાવાહિક જ્ઞાનોના પ્રામાણ્યનું સમર્થન કરવું શક્ય નથી. આના ઉપર બૌદ્ધ અને જૈન વિચારની છાપ જણાય છે. બૌદ્ધ પરંપરામાં ધર્મોત્તરે સ્પષ્ટપણે ધારાવાહિકનો ઉલ્લેખ કરીને તો કંઈ કહ્યું નથી, તેમ છતાં તેમના સામાન્ય કથનથી તેમનો ઝોક ધારાવાહિકને અપ્રમાણ માનવા તરફનો જ જણાય છે. હેતબિન્દુની ટીકામાં અચટે ધારાવાહિક વિશે પોતાનું મન્તવ્ય પ્રસંગવશ સ્પષ્ટ દર્શાવ્યું છે. તેમણે યોગિગત ધારાવાહિક જ્ઞાનોને તો સૂક્ષ્મકાલકલાનું ભાન માનીને પ્રમાણ ગયાં છે. પરંતુ સાધારણ પ્રમાતાઓનાં ધારાવાહિક જ્ઞાનોને સૂક્ષ્મકાલભેદગ્રાહકન હોવાથી અપ્રમાણ ગયાં છે. આ રીતે બૌદ્ધ પરંપરામાં પ્રમાતાભેદે ધારાવાહિક જ્ઞાનના પ્રામાણ્ય-અપ્રામાણ્યનો સ્વીકાર છે. જૈન તર્કગ્રન્થોમાં ધારાવાહિક જ્ઞાનોનાં પ્રામાણ્ય-અપ્રામાણ્યના વિશે બે પરંપરાઓ છે – દિગમ્બરીય અને શ્વેતામ્બરીય. દિગમ્બર પરંપરા અનુસાર ધારાવાહિક જ્ઞાનો ૧. “નન્ચે ધાવાહિકૂત્તષ પૂર્વગૃહીતાર્થવિષયસ્વાદપ્રીમળ્યું સ્થાના તH ‘મનુભૂતિઃ પ્રમાણમ્' इति प्रमाणलक्षणम् । तस्मात् यथार्थमगृहीतग्राहि ज्ञानं प्रमाणमिति वक्तव्यम् । धारावाहिकेष्वप्युत्तरोत्तरेषां कालान्तरसम्बन्धस्यागृहीतस्य ग्रहणाद् युक्तं प्रामाण्यम् । सन्नपि कालभेदोऽतिसूक्ष्मत्वान्न परामृष्यत इति चेत्; अहो सूक्ष्मदर्शी देवानांप्रियः ! यो हि समानविषयया विज्ञानधारया चिरमवस्थायोपरतः सोऽनन्तरक्षणसम्बन्धितयार्थं स्मरति । तथाहि-किमत्र घटोऽवस्थित इति पृष्टः कथयति-अस्मिन् क्षणे मयोपलब्ध इति । तथा प्रातरारभ्यैतावत्कालं मयोपलब्ध इति । कालभेदे त्वगृहीते कथमेवं वदेत् । तस्मादस्ति कालभेदस्य परामर्शः । तदाधिक्याच्च सिद्धमुत्तरेषां પ્રામાખ્યમ્ I શાસ્ત્રદીપિકા, પૃ. ૧૨૪-૧૨૬ ૨. “ત અધવષયં પ્રમાણમ્ નૈવ દિ જ્ઞાન પ્રથમHTધાતોડર્થ નૈવ પ્રવર્તતઃ પુરુષ પ્રપિતાર્થ તરૈવા મિચેન જ્ઞાનેન મધ વર્યમ્ તતોfધ વિષય પ્રમાણમ્ ન્યાયબિન્દુ ટીકા, પૃ. ૩. 3. "यदैकस्मिन्नेव नीलादिवस्तुनि धारावाहीनीन्द्रियज्ञानान्युत्पद्यन्ते तदा पूर्वेणाभिन्नयोगक्षेमत्वात् उत्तरेषामिन्द्रियज्ञानानामप्रामाण्यप्रसङ्गः । न चैवम्, अतोऽनेकान्त इति प्रमाणसंप्लववादी दर्शयन्नाहपूर्वप्रत्यक्षक्षणेन इत्यादि । एतत् परिहरति-तद् यदि प्रतिक्षणं क्षणविवेकदर्शिनोऽधिकृत्योच्यते तदा भिन्नोपयोगितया पृथक् प्रामाण्यात्, नानेकान्तः । अथ सर्वपदार्थेष्वेकत्वाध्यवसायिनः सांव्यवहारिकान् पुरुषानभिप्रेत्योच्यते तदा सकलमेव नीलसन्तानमेकमर्थं स्थिररूपं तत्साध्यां चार्थक्रियामेकात्मिकामध्यवस्यन्तीति प्रामाण्यमप्युत्तरेषामनिष्टमेवेति कुतोऽनेकान्तः ? । હેતુબિન્દુટીકા, લિખિત, પૃ.૩૯ 8 – ૪૧ A. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001320
Book TitlePramanmimansa Jain History Series 10
Original Sutra AuthorHemchandracharya
AuthorNagin J Shah, Ramniklal M Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2006
Total Pages610
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy