________________
મૂલ સંસ્કૃત અને ગુજરાતી અનુવાદ
૨૯૯ પરાજયની વ્યવસ્થા કરવી શક્ય નથી. નિષ્કર્ષ એ કે સ્વપક્ષની સિદ્ધિ અને અસિદ્ધિને આધારે જ જય-પરાજયની વ્યવસ્થા સ્થાપવી એ જ નિર્દોષ છે. એવું કરતાં/માનતાં પક્ષ અને પ્રતિપક્ષનું ગ્રહણ વ્યર્થ નહિ બને. કોઈ હેતુથી કોઈના સ્વપક્ષની સિદ્ધિ સુનિશ્ચિત થતાં જ બીજા પક્ષની અસિદ્ધિ અર્થાત જ થઈ જતી હોવાથી એક સાથે એકનો જય અને બીજાનો પરાજય થઈ જ જાય છે.
_109. ક્વેરમોષોદ્ધીવનનિત્યસ્થ વ્યારણ્યાન– પ્રતિધે दोषोद्भावनाभावमात्रम्-अदोषोद्भावनम्, पर्युदासे तु दोषाभासानामन्यदोषाणां चोद्भावनं प्रतिवादिनो निग्रहस्थानमिति-तत् वादिनाऽदोषवति साधने प्रयुक्ते सत्यनुमतमेव यदि वादी स्वपक्षं साधयेन्नान्यथा । वचनाधिक्यं तु दोषः प्रागेव प्रतिविहितः । यथैव हि पञ्चावयवप्रयोगे वचनाधिक्यं निग्रहस्थानं तथा त्र्यवयवप्रयोगे न्यूनतापि स्याद्विशेषाभावात् । प्रतिज्ञादीनि हि પીણનુમાના–“પ્રતિજ્ઞા હેતૂલહિરોપનનિરામનાનેવવા?” [न्यायसू. १.१.३२] इत्यभिधानात् । तेषां मध्येऽन्यतमस्याप्यनभिधाने न्यूनताख्यो दोषोऽनुषज्यत एव "हीनमन्यतमेनापि न्यूनम्" [न्यायसू. ५.२.१२] इति वचनात् । ततो जयेतरव्यवस्थायां नान्यन्निमित्तमुक्तानिमित्तादित्यलं પ્રલેન રૂપા
109. બૌદ્ધસમ્મત બીજું નિગ્રહસ્થાન અદોષોભાવન છે. તેની વ્યાખ્યા પ્રસજ્યપ્રતિષેધ અને પર્યુદાસપ્રતિષેધ દ્વારા બે રીતે થાય છે. પ્રિસજ્યપ્રતિષેધમાં કેવળ પ્રતિષેધ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે “ઘડામાં પાણી નથી.” અહીં પાણીનો પ્રતિષેધ માત્ર કરાયો છે. જલાભાવ માત્ર કહેવાયો છે. જલાભાવને બદલે અજલ લખીએ તો અહીં “અ”નો અર્થ સાદો અભાવ માત્ર થશે. પર્હદાસપ્રતિષેધમાં કેવળ અભાવ જ જણાવાતો નથી પરંતુ જેનો અભાવ જણાવ્યો હોય તેનાથી ઇતરનો ભાવ મુખ્યપણે જણાવાય છે. ઉદાહરણ તરીકે “અબ્રાહ્મણો આવ્યા છે. અહીં અબ્રાહ્મણ શબ્દમાં જે “અ” છે તેનો અર્થ છે “તદન્ય', એટલે અહીં “અબ્રાહ્મણ'નો અર્થ થશે
બ્રાહ્મણતર'.] પ્રસજ્યપ્રતિષેધથી વ્યાખ્યા કરતાં “અદોષોદ્દભાવન’નો અર્થ થશે – દોષનું ઉદ્દભાવન ન કરવું એટલું જ, પર્યદાસપ્રતિષેધથી વ્યાખ્યા કરતાં “અદોષોભાવન’નો અર્થ થશે – દોષાભાસોનું અને અન્ય દોષોનું ઉદ્દભાવન કરવું. અદોષો દૂભાવન પ્રતિવાદી માટે નિગ્રહસ્થાન છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org